SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५४८ कषायं जयेत् उक्तंच भगवता “कोहो यमाणो य अणिग्गहीया माया य लोभो य पवड्ढमाणा । चारि एए कसणा कसाया सिचंति मूलाई पुणध्भवस्स इति इत्या धनुशासनेन कषायाणां भवबीजतामाकलय्य तान् परिहरेदित्यर्थः । तथा 'समयधम्मं समताधर्मम् अहिंसालक्षणम् ' उदाहरे' उदाहरेत् = अहिंसालक्षणधर्मस्यैवोपदेशं कुर्यात्, (मुहुमे उ ) सूक्ष्मेतु संयमविषये अगुरु अधीर पुरुपैरनुष्टातुमशक्यत्वमेव संयमस्य सूक्ष्मत्वम् | 'सया' सदा 'अलूसये' अलूषकः अविराधकः सन् तथा 'णो कुज्झे' 'नो कुध्येत्' 'णो माणी माहणों' नो मानवान्भवेन्मुनिरिति । कर्मनिर्जस कामी मेघावी साधुः कषायं सदा जयेत् । तथा अहिंसादिधर्म सदोपदिशेत् जीते । भगवान ने कहा है- " कोहो य माणो य अणिग्गहिया" इत्यादि । क्रोध और मान पर यदि अंकुश न रक्खा जाय और माया त्याग लोभ बढते जाएँ तो यह चारों कषाय पुनर्भव के मूल को सींचते हैं, अर्थात् वारंवार जन्ममरण के कारण होते हैं ।' सूत्रकृताङ्गसूत्रे इस आगम के अनुसार कषायों को संसार का बीज (कारण) समझ कर त्यागना चाहिए | तथा समताधर्म अर्थात् अहिंसा का उपदेश करें । यहां सूक्ष्म का अर्थ संयम हैं, क्योंकि जो पुरुष धैर्यवान नहीं हैं, वह संयम का पालन नहीं कर सकता । अतः तात्पर्य यह हुआ कि मुनिसंयम का विराधक न बन कर क्रोध न करें, न मान करे, माया न करे, लोभ न करे । भावार्थ यह है कि कर्मनिर्जरा का अभिलाषी, मेधावी साधु सदैव कपाय को जीते, समभाव से अहिंसा धर्म का उपदेश दे तथा कदापि संयम की विराधना न For Private And Personal Use Only हमे लगवाने उधुं छेडे- "काही य माणो य अणिग्गहिया" इत्याहि- "ले अध અને માન પર અંકુશ રાખવામાં ન આવે અને માયા તથા લાભ વધતાં જાય, તે આ ચારે કષાયા પુનવના મૂળને સિંચનારા થઈ પડે છે, એટલે કે વારવાર જન્મ મરણના કારણભૂત થઈ પડે છે આ આગમ અનુસાર કષાયાને સંસારના બીજ (કારણ) રૂપ સમજીને તેમને ત્યાગ કરવો જોઇએ. સાધુએ સમતા ધર્મોના એટલે કે અહિંસા ધર્મ ને ઉપદેશ આપવા જોઇએ. અહીં ”સુક્ષ્મ“ ના અર્થ ‘સ’યમ' છે, કારણ કે જે પુરુષ હૈ વાન્ હાતા નથી, તે સયમનુ પાલન કરી શકતા નથી. આ ક્થનના ભાવાર્થ એ છે કે મુનિએ સંયમના વિરાધક બનવું જોઇએ નહીં, તેણે ક્રાય કરવા જોઇએ નહી માન કરવુ જોઇએ નહીં. માયા કરવી જોઇએ નહી અને લાભ કરવા જાઇએ નહી. એટલે કે કર્મીની નિરા કરવાની અભિલાષાવાળા મેધાવી સાધુએ સદા કષાયાને જીતવા જોઇએ, સમભાવથી અહિં સાધના ઉપદેશ દેવા જોઇએ. તથા કદી પણ સંયમની વિરાધના
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy