SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra બાફ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृतसूत्रे टीका 'जइ' यदि ते मातापितृपुत्रकलत्रादयः' 'कालुणियाणि' कारुणिकानि करुणरसपूर्णानि हृदयद्रावकाणि संयमशिखरात् पातकानि हीनदीनवचनानि नास्ति मे त्वदन्यः शरणं त्वमेवैको विद्यसे इत्यादि विलासरूपाणि वचांसि 'कासिया' कुर्युः 'जइ य' यदि वा 'पुत्तकारणा' पुत्रकारणात् पुत्रनिमित्तं कुलवर्द्धन मे पुत्रमुत्पाद्य पुनरेवं कर्तुमर्हसीति, 'रोयंति' रुदंति रोदनं कुर्वन्ति उरस्ताडन पुरःसरं नेत्ररूपशुक्तिपुटेभ्यखुटितमुक्तामालातः मुक्ताप्रपातवार्यश्रुधारापरंपरां मोचयन्ति तथापि 'दवियं द्रव्यभूतम् रागद्वेषरहितत्वान्मुक्तिगमनयोग्य 'समुद्वियं ' समुत्थितं संयमप्रासादारोहणे तत्परम् । 'भिक्खू' भिक्षुम् 'णो लभंते' न लभते न प्रवज्यातो भ्रष्टं कर्त्तुं शक्नुवन्ति । 'ण संठवित्तये' न संस्थापयितुं तथा न संस्थापयितुं गृहवासे स्थापयितुं न समर्थाः भवन्ति । साधर्मातृपितृप्रमुखाः संयम—टीकार्थ— कदाचित् माता, पिता, पुत्र, कलत्र आदि करुण रस से परिपूर्ण, हृदय द्रवित करनेवाले, संयम के शिखर से गिराने वाले दीनता हीनता प्रकट करने वाले, 'तुम्हारे सिवाय मेरे लिए अन्ध को कोई शरण नहीं हैं, एक मात्र तुम्हीं शरण हों इत्यादि विलापरूप वचन कहे अथवा 'कुल को बढानेवाले एक पुत्र को उत्पन्न करके फिर संयम पालना इस प्रकार का रोना रोएँ, छाती पीट पीट कर टूटी हुई मोतियों की माला से गिरने वाले मोतियों के समान आंसुओकी धारा बहावें, फिर भी " वे राग द्वेषसे रहित होनेके कारण मुक्ति गमनके योग्य तथा संयमके प्रासाद पर आरोहण करने में समर्थ तत्पर भिक्षुकको प्रव्रज्या - संयम से च्युत चलायमान करने में समर्थ नहीं हो सकते । पुनः गृहवास में स्थापित नहीं कर सकते । For Private And Personal Use Only - टीअर्थ - કદાચ માતા, પિતા, પત્ની આદિ કરૂણાજનક, હૃદયને દ્રવિત કરનારાં સંયમને શિખરેથી નીચે ગબડાવી દેનારા તથા દીનતા હીનતા પ્રકટ કરનારાં, ”તુ તે અમારા જેવા નિરાધારને માટે આંધળાની લાકડી જેવા છે, તારા સિવાય અમારે કોઇના આધાર નથી, અમારે તા માત્ર તારાજ આધાર છે“ ઇત્યાદિ વચના કહે, અથવા ”કુળની વૃદ્ધિ કરનારો એક પુત્ર ઉત્પન્ન કરીને તુ સંયમ અંગીકાર કરજે, આવાં રાદણાં રડે, છાતી ફૂટી ફૂટીને આક્રંદ કરે અને તૂટેલી માળામાંથી ખરી પડતાં મેતીએ જેવા આસુ સારે, તેા પણ તે, તે રાગદ્વેષથી રહિત હેાવાને કારણે મુકિતગમનને પાત્ર તથા સંચમના પ્રાસાદ પર આરેહણ કરવાને ઉધત (તત્પર) થયેલા તે ભિક્ષુને પ્રત્રજ્યા (સંયમ)ના માર્ગેથી શ્રુત (ચલાયમાન) કરીને ગૃહાવાસમાં ફરી સ્થાપિત કરવાને સમર્થ થતા નથી. આ કથનનુ તાત્પર્ય એ છે કે
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy