________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3
'समर्थ'बोधिनी टीका प्र. श्रु. अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ५१३
टीका
'अणगारं ' अनगारम् अगारं गृहं तत् यस्य नास्ति इति अनगारः तामनगरं मुनिं 'एस' एषां प्रति संयमपरिपालनाय 'उद्वियं' उत्थितं तत्परम् । तथा 'ठाणद्वियं' स्थानस्थितम् उत्तरोत्तरं संयमस्थाने विद्यमानम् । 'तस्सिणं' तपविनम्र, विशिष्टतपसा निस्तप्तशरीरम् | 'समणं' श्रमणं साधुम् 'डहरा' दहराः, बालकाः | 'बुड्ढा य' बृद्धाश्च स्वमातृपितृप्रभृतिबृद्धजनाः । 'पत्थये प्रार्थयेरन् प्रवज्यां त्यक्तुं प्रार्थयेरन । एवं वदन्ति वृद्धस्य यष्टिमिवान्धस्य चक्षुर्वत् निर्धनस्य धनवत् तृषितस्य जलवत् त्वमेकएव अस्माकं पालयिता, नास्ति त्वत्तोऽतिरिक्तः कचिद् यमासाद्य शेषजीवनं यापयिष्यामः । एवं प्रार्थयमानास्ते 'अविसुस्से' अपि शुष्येयुः प्रार्थनां कुर्वन्तस्ते श्रान्ता अपि भवेयुः । किन्तु 'तं' साधुम् ''णो लभेज' नो लभेरन् स्वाधीनं कर्तुं न ते पारयन्ति यतः संसारदुःखादुद्वि- टीकार्थ
जिसके अगार अर्थात् घर नहीं है अर्थात् जिसने गृहत्याग कर दिया है वह अनगार कहलाता है । उसको तथा जो संयम के पालन के लिए एषणा में तत्पर है, जिसने विशिष्ट तपस्या के द्वारा शरीर को पूरी तरह तपा डाला है, ऐसे श्रमण को बालक (पुत्रादि) या वृद्ध अर्थात् माता पिता आदि वृद्ध जन प्रव्रज्या त्यागने के लिए प्रार्थना करें और कहे - बूढे की लकडी के समान, अंधे के लिए आँख के समान, निर्धन के लिए धन के समान और प्यासे के लिए पानी के समान, एक तुम्हीं हमारे पालनकर्त्ता हो, तुम्हारे सिवाय दूसरा कोई ऐसा नहीं है कि जिसका सहारा लेकर हम अपना शेष जीवन पुरा करे।' इस प्रकार प्रार्थना करते हुए वे थक भी क्यों न जाएँ, किन्तु
--
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- टीअर्थ -
જેને ઘર નથી, એટલે કે જેણે ઘરો ત્યાગ કર્યા છે, તેને અણુગાર કહે છે. એવા ધરના ત્યાગ કરનાર, સંયમના પાલનને માટે એષણામાં તત્પર, અને જેણે વિશિષ્ટ તપસ્યા વડે શરીરને પૂરે પૂરૂં તપાવી નાંખ્યું છે એવા શ્રમણને ખાલક (પુત્રાદિ) અથવા વૃદ્ધે (માતા પિતા અહિં વૃદ્ધ જને!) સંસારી કુટુંબીઓ પ્રત્રજ્યાના ત્યાગ કરી નાખવા માટે કદાચ આ પ્રકારથી પ્રાર્થના પણ કરે કે- ”વૃદ્ધની લાકડી સમાન, આંધળાંની આંખો સમાન, નિર્ધનના ધન સમાન, અને તરસ્યાને માટે પાણી સમાન, એક તુજ અમા પાલનકર્તા છે. તુજ અમારા નોધારાના આધાર છે એવી બીજી કોઇપણ વસ્તુ નથી કે જેના આધાર લઇને અમે અમારૂં બાકીનુ જીવન સુખેથી વ્યતીત કરી શકીએ”. આ પ્રકારની પ્રાર્થના કરનારા તેને વિનંતી કરી કરીને થાકી જવા છતાં પણ સયમના માર્ગેથી ચલાયમાન કરીને તેને પેાતાને આધીન કરી શકતા નથી. જે સંસારનાં દુઃખાથી ઉદ્વિગ્ન
સ. ૬૫
For Private And Personal Use Only