SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २६ सूत्रकृताङ्गसूत्रे इत्येवं प्राप्तिरक्षणोपभोगनाशादि सर्वावस्थायां परिग्रहो दुःखान्येव जनयतीति परिग्रहे सति दुःखरूपबन्धनात्कदाचिदपि न मुच्यते, तस्मात् परिग्रह एव सर्वदुःखात्मकबन्धनस्य परमं कारणमिति सुष्टुक्तं भगवता-एवंदुःखा ण मुच्चई” इति ॥२॥ पूर्व 'परिग्रह एव सकलदुःखस्वरूपबन्धस्य कारणम्' इत्युक्तम् , सच नारम्भमन्तरेण संभवति, तत्र च हिंसाऽवश्यम्भाविनीति तत्स्वरूपमाह-- ____ अथवा-यः खलु परिग्रहवान् सः अवश्यमेवारंभं करिष्यति, कृतेचारंभेऽवश्यमेव प्राणातिपात इति दर्शयितुमाह-अथवा सूत्रकारो द्वितीयगाथया बन्धस्वरूपं बोधयित्वा प्रकारन्तरेणापि पुनर्बन्धस्वरूपमेव दर्शयति-'सयं निवायए' इत्यादि। . कामों के उपभोग से कामकी शान्ति नहीं होती । जैसे घृत से अग्नि शान्त न होकर अधिकाधिक प्रज्वलित होती है। उसी प्रकार कामों के भोग से काम की वृद्धि ही होती है। इस प्रकार परिग्रह प्राप्ति, रक्षण, उपभोग और विनाश आदि सभी अवस्थाओं में दुःख ही उत्पन्न करता है अतएव परिग्रह की विद्यमानता में जीव दुःख रूप बन्धन से कभी भी मुक्त नहीं हो सकता। इसलिये परिग्रह ही समस्त दुःखरूप बन्धन का परम कारण है अतएव भगवान्ने ठीक ही कहा है कि इस प्रकार दुःख से छुटकारा नहीं हो सकता ॥२॥ पहले कहा जा चुका है कि परिग्रह ही समस्त दुःख रूप बन्धन का कारण है। वह परिग्रह आरंभ के विना नहीं होता और आरंभ करने में हिंसा अवश्य होती है, अतएव हिंसा का स्वरूप कहते हैं अथवा जो परिग्रहवान् है वह अवश्य ही आरंभ करेगा। आरंभ करने કામના ઉપભેગથી માણસને તૃપ્તિ થતી નથી. જેમ ઘી નાખવાથી અગ્નિ શાન્ત થવાને બદલે અધિકને અધિક પ્રજ્વલિત થાય છે, એ જ પ્રમાણે કામના ઉપભેગથી કામની વૃદ્ધિ જ થતી રહે છે.” એજ પ્રકારે પરિગ્રહ પ્રાપ્તિ, રક્ષણ, ઉપભોગ અને વિનાશ આદિ સઘળી અવસ્થાઓમાં દુઃખ જ ઉત્પન્ન કરે છે, તેથી જ્યાં સુધી પરિગ્રહનો પરિત્યાગ ન કરવામાં આવે, ત્યાં સુધી જીવ દુઃખ રૂપ બન્શનમાંથી કદી પણ મુક્ત થઈ શક્તિ નથી. તેથી પરિગ્રહને જ સમસ્ત દુઃખ રૂપ બન્ધનના મુખ્ય કારણ રૂપ કહ્યો છે. તેથી જ ભગવાને કહ્યું છે કે પરિગ્રહનો ત્યાગ કર્યા વિના દુઃખમાંથી છુટકારે થઈ शता नथी. ॥२॥ આગળ એ વાતનું પ્રતિપાદન થઈ ચુક્યું છે કે પરિગ્રહ જ સમસ્ત દુઃખ રૂપ બન્ધનનું કારણ છે. તે પરિગ્રહ આરંભ વિના સંભવી શક્તા નથી, અને આરંભ કરવામાં હિંસા તે અવશ્ય થાય જ છે. તેથી હવે સૂત્રકાર હિંસાના સ્વરૂપનું નિરૂપણ કરે છે. અથવા પરિગ્રહવાળો જીવ આરંભ અવશ્ય કરશે જ, અને આરંભ કરવાથી For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy