________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४१२
सूत्रकृताङ्गसूत्रे (य) च तथा 'सारंभा' सारम्भाः आरम्भेण षट्कायजीवोपमर्दनरूपेण सह वर्तन्ते इति सारंभाः प्राणातिपातादिकारका अपि मोक्षं प्राप्नुवन्तीति तेषां कथनं विद्यते । ते इत्थं कथयन्ति-दुःखदायिना प्रव्रज्यादिना, शिरस्तुण्डमुण्डादिकया क्रियया च किम् ? (इहं) इह-अस्मिन् लोके (एगेसिं) एकेषां केषाश्चित् वादिमाम् (आहियं) आख्यातं-कथनम् किं, केवलगुरोः कृपयैव सारम्भादि मत्वेऽपि. मोक्षो भविष्यत्येवेत्येवं भाषमाणाः कथं कस्याऽपि संसारसागरात् त्राणाय शरगाय वा समर्था भवेयुः नैव कदापीति भावः । अतस्तान् प्रति स्व त्राणाय न. गच्छेत् । यदीमे न त्राणाय समर्था स्तदा कान् त्राणाय गच्छेदित्यत्राऽऽह
-----...--
कर लेते हैं, ऐसा कोई कोई कहते है। उनका कथन यह है कि इस दुःख देने वाली दीक्षा से और मूंड मुडाना आदि क्रिया करने से क्या लाभ है ? आरंभ युक्त होने पर भी यदि गुरुकृपा प्राप्त हो जाय तो उसी से मोक्ष मिल जायगा ! ऐसा कहने वाले किस प्रकार संसारसागरसे किसी का त्राण कर सकते हैं ? कैसे किसी के लिए शरणभूत हो सकते हैं ? कदापि नही हो सकते । अतः अपने त्राण के लिए उनके समीप नहीं जाना चाहिए
___ यदि ये त्राण नहीं कर सकते तो त्राण पाने के लिए किसकी शरण लेना चाहिए ? इस प्रश्न का उत्तर देते हैं-जो परिग्रह से रहित हैं अर्थात् जो धर्मोपकरणों के सिवाय शरीर के उपभोग के लिए रंच मात्र भी परिग्रह
તે એવા મમત્વભાવ યુકત પુરુષને પણ સપરિગ્રહ જ કહે છે જેઓ છકાયના જીની હત્યા કરવા રૂપ આરંભથી યુક્ત હોય છે, તેમને સારંભ કહે છે. એવા હિંસાદિ કરનારાઓ પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, એવું કઈ કઈ મતવાદીઓ કહે છે. તેઓ એવું પ્રતિપાદન કરે છે કે આ દુઃખદાયક દીક્ષા લેવાથી અને કેશલુંચન આદિ ક્રિયાઓ કરવાથી શ લાભ છે? આરંભયુક્ત જીવ પણ ગુરુકૃપાના પ્રભાવથી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.” આવું કહેનારા લેકે સંસારસાગર તરાવવાને સમર્થ હોતા નથી. તેમનું શરણ સ્વીકારનારને ઉદ્ધાર થઈ શકતું નથી તેથી મુમુક્ષુ છએ તેમનું શરણ સ્વીકારવું જોઈએ નહીં
જે તેઓ શરણ આપવાને સમર્થ ન હૈય, તે કોનું શરણુ શોધવું? આ પ્રશ્નને ઉત્તર આપતા સૂત્રકાર કહે છે.
જેઓ પરિગથી રહિત છે. એટલે કે જેઓ ધપકરણો સિવાયના શરીરના ઉપભેગા માટેને બિલકુલ પરિગ્રહ રાખતા નથી, તથા જેઓ આરંભથી ગ્રહિત છે એટલે કે જેઓ
For Private And Personal Use Only