SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३७८ रूपेण न सर्वे नित्या एवेति स्वीकारात् । तदुक्तं हेमचन्द्राचार्यै:“आदी पमाव्योमसमस्वभावं स्याद्वादमुद्रा नति भेदि वस्तु । तन्नित्यमेवैक मनित्यमन्यदितित्वदाज्ञाद्विषतां प्रलापाः" इति ॥ १॥ यदप्युक्तं सांख्यकारैः प्रकृत्यपरनामकप्रधानकृतोऽयं लोक इति तदपि न युक्तम् । यतः प्रधानं मृर्त्तममूर्तम्या - २ अमूर्त्तत्वे तादृशाऽमृतंप्रधानान्नजगतः उत्पत्तिसम्भवः, आकाशादिवत् । आकाशेनाऽमूर्त्तेन यथा न किंचिदपि समुत्पाद्यते, तथा प्रधानादपि न किमपि उत्पादितं स्यात् । यदि मूर्त्त प्रधानम् तदा तत् कुतः समुत्पद्यते - २ सूत्रकृतानसमे For Private And Personal Use Only होना अंगीकार नहीं किया है। पर्याय से सब पदार्थ अनित्य हैं और द्रव्य से नित्य हैं। हेमचन्द्राचार्य ने कहा है- 'दीपक से लेकर आकाश पर्यन्त सम वस्तुएँ समान स्वभाव वाली हैं अर्थात् कथंचित् नित्य और कर्यचित् अनित्य हैं, क्योंकि कोई भी वस्तु स्याद्वाद की मुद्रा (छाप) को उल्लंघन नहीं करती। ऐसी स्थिति में एक अर्थात् आकाश आदि नित्य ही है और दीपक आदि अनित्य ही हैं ऐसा कहना, हे जिनेन्द्र आपकी आज्ञा ( आगम) से द्वेष रखने ' वालों का प्रमाद मात्र है। प्रकृति जिसका दूसरा नाम है उस प्रधान ने लोक को उत्पन्न किया है, ऐसा कहना भी ठीक नहीं, क्योंकि प्रधान मूर्त है या अमूर्त है ? अगर अमूर्त्त मानो तो अमूर्त्त प्रधान से जगत् की उत्पत्ति होना संभव नहीं है । जैसे अमूर्त आकाश से किसी भी कार्य की उत्पत्ति नहीं होती, उसी प्रकार प्रधान से कोई कार्य उत्पन्न नहीं होगा । और प्रधान यदि मूर्त है तो उसकी उत्पत्ती किससे होती है ? अगर प्रधान अपने आपसे ही उत्पन्न हो નથી પર્યાયની અપેક્ષાએ સઘળા પદાર્થો અનિત્ય છે, પરન્તુ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. હેમચન્દ્રાચાર્ય' કહ્યું છે કે દીપકથી લઇને આકાશ પન્તની સઘળી વસ્તુ સમાન સ્વભાવવાળી છે એટલે કે તે વસ્તુઓને એકાન્તતઃ નિત્ય કે અનિત્ય માનવામાં આવી નથી, પરન્તુ અમુક અપેક્ષાએ નિત્ય અને અમુક અપેક્ષાએ અનિત્ય માનવામાં આવેલ છે, કારણ કે કોઇ પણ વસ્તુ સ્યાદ્વાદની મુદ્રા (છાપ ) નું ઉલ્લ ંઘન કરી શકતી નથી એવી પરિસ્થિતિમાં આકાશ આદિ ઇ કોઇ પદાર્થાને નિત્ય કહેવા અને દ્વીપક આદિને અનિત્ય કહેવા, તે હું જિનેન્દ્ર આપની આજ્ઞાના—આગમના દ્વેષ કરનારનો પ્રલાપ માત્ર જ છે ! પ્રકૃતિ અથવા પ્રધાને આ લાકને ઉત્પન્ન કર્યાં છે, આ પ્રમાણે કહેવું તે પણ ચેગ્ય નથી જો પ્રકૃતિને કર્તા માનવામાં અવે, તે અમારા આ પ્રશ્નોના જવાબ શા છે ? શુ પ્રકૃતિ મૂત્ત છે કે અમૂત્ત ? જો તેને અમૃત્ત માનો તે અમૂત્ત પ્રકૃતિ દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ ચવાની વાત જ સ ંભવી શકે નહીઁ જેવી રીતે અમૂત્ત આકાશ કોઇ પણ વસ્તુનુ કાં હતુ નથી. એજ પ્રમાણે અમૂત્ત પ્રકૃતિ પણ કોઇ પણ વસ્તુની કાઁ સભવી શકે નહી પ્રકૃતિ
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy