________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनो टीका प्र. श्रु. अ. १ उ.२ प्रकारान्तरेण कर्मबन्धनिरूपणम् ३७१ इति वर्णयन्ति, तथा स्वयम्भुवा निर्मितः, तन्निर्मितमायया म्रियते च, ततश्राण्डसमुद्भवो लोक इत्यादि स्वकीययुक्तिभिः प्रतिपादयन्ति, मया यदुच्यतेतदेव सत्यं नाऽन्यदिति । इत्थं प्रतिपादयन्तः सर्वेऽपि वादिनः तत्वं वास्तविकाथ लोकस्वभावं न विजानन्ति । द्रव्यरूपेण कदाचिदपि निरन्वयतया न विनश्यति । एवं स्थितौ सर्वथा विनश्यन्तीति वदन्तस्ते परमार्थ न जानन्ति । ___अतीतकालेऽयं लोकः आसीत् , इदानीमपि विद्यते अनागतकाले च भविष्यत्येव, द्रव्यार्थिकनयेन कालत्रयेऽपि सद्भावात् । प्रतिक्षणं पर्यायरूपेण
लोक को किसी ब्रह्मा ने, परमेश्वर ने, प्रकृति ने, स्वभाव, काल अथवा नियति ने, उत्पन्न किया है, ऐसा कहते हैं । किसी का कहना है कि इसे स्वयंभू ने बनाया है और उसी के द्वारा निर्मित माया के द्वारा मरता है
और अण्डे से लोक की उत्पत्ति हुई है । वे सब अपनी युक्तियों से ऐसा प्रतिपादन करते हैं में जो कहता हूँ वही सत्य है, अन्य नहीं । किन्तु इस प्रकार प्रतिपादन करके हुए सभी वादी वास्तविक बस्तु स्वरूप को नहीं जानते हैं । यह लोक द्रव्यरूप से कभी भी सर्वथा नष्ट नहीं होता ऐसा शास्त्रकार कहते हैं । ऐसी स्थिति में उसका सर्वथा विनाश कहने वाले परमार्थ के ज्ञाता नहीं हैं।
यह लोक भूतकाल में था, वर्तमान में भी हैं और भविष्य में भी रहेगा द्रव्याथिक नय से यह तीनो कालों में विद्यमान रहता है । यद्यपि માન્યતાઓ પ્રકટ કરે છે. કોઈ એમ માને છે. કે આ લેક બ્રહ્માએ બનાવ્યું છે. કેઈ કહે છે કે પરમેશ્વરે તેની ઉત્પત્તિ કરી છે, એ જ પ્રમાણે કાળ, સ્વભાવ, નિયતિ આદિ દ્વારા પણ આ લેકની ઉત્પત્તિ થયાનું માને છે. ત્યારે કે કોઈ લોકો એવું પણ કહે છે કે સ્વયંભૂએ આ સૃષ્ટિની રચના કરી છે અને સ્વયંભૂ દ્વારા નિર્મિત યમરાજ પિતાની માયા દ્વારા લેકોને સંહાર કરે છે. કોઈ કહે છે કે બ્રહ્માએ ઈડામાંથી આ લેકથી ઉત્યત્તિ કરી છે.
આ દરેક મતવાદીએ યુક્તિઓ દ્વારા એવું પ્રતિપાદન કરે છે કે પિતાને મતજ સાચે છે. અને બીજાને મત ઓટો છે પરંતુ આ પ્રકારનું પ્રતિપાદન કરનારા તે મતવાદીઓ વાસ્તવિક વસ્તુવરૂપને જાણતા નથી. આ લેક દ્રવ્યની અપેક્ષાએ કદી પણ સર્વથા નષ્ટ થતું નથી, એવું શાસ્ત્રકારે કહે છે. એવી પરિસ્થિતિમાં તેને સર્વથા વિનાશ માનનારા લેકે તેના યથાર્થ સ્વરૂપથી અજ્ઞાત જ હેવાને કારણે તેને અશાશ્વત કહે છે,
આ લોક ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ તેનું અસ્તિત્વ રહેવાનું જ છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તેનું અસ્તિત્વ ત્રણે કાળમાં રહે છે. જો કે
For Private And Personal Use Only