SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३३८ सूत्रकृताङ्गसूत्रो पुत्रं पिते-त्यादि यदुक्तं तदपि न सम्यक्' यतो मारयामीत्याकारक चित्तं यावन्न परिणमेत्तावत् न केनापि मारयितुं शक्यते । .... ___ एवंभूतचित्तपरिणामे सति कथमक्लिष्टता चित्तस्य संभवेत् । चित्तसंक्लेशे च विद्यमाने कर्मवन्धस्यावश्यमेव सद्भावात् । ___अयं भावः-यावत् पर्यन्तं मनसि विकारो नाऽऽगच्छेत् तावन्मारणव्यापारे कायव्यापारो नैव कथमपि संभवति, विकृते एव मनसि व्यापादनव्यापारसंभवात. विकृतमनोव्यापारपूर्वकक्रियासु प्रवर्तनाद्भवत्येव तत्र सर्वत्राऽपि कर्म बन्ध इति । किं बहुना-अन्यत्राऽपि व्यापादनविषये हिंसकत्वव्यपदेशो दृश्यते । तथाहि---"अनुमन्ता विशसिता निहन्ता क्रयविक्रयी । संस्कर्त्ताचोपहर्ता च खादकश्चेति घातकाः ॥१॥ इत्यादि .. पिता पुत्र को मार कर खा जाय, इत्यादि कहना भी ठीक नहीं है। जबतक 'मैं इसे मारूं' ऐसा मलिन विचार न हो तब तक कोई किसी को मार नहीं सकता और जब इस प्रकार का विचार होगा तो चित्त अक्लिष्टक्लेश रहित कैसे हो सकता है ? चित्त में क्लेश होने पर कर्मबन्ध अवश्य होता ही है। अर्थात् चित्तमें मलिनता होने पर कर्मवन्ध अवश्य होताही है । आशय यह है-जब तक मन में विकार, न आवे तब तक मार ने में कायका व्यापार किसी भी प्रकार नहीं हो सकता । मन में विकार आने पर ही मार ने की क्रियाका संभव होता है और विकृत मन के व्यापार पूर्वक क्रियाओं में प्रवृत्ति करने से सर्वत्र ही कर्मबन्ध होता है । आधिक क्या कहा जाय, अन्यत्र भी मार ने वाले को हिंसक कहा है-“अनुमंता विशसिता" इत्यादि . 'પિતા પુત્રને મારીને ખાઈ જાય, ઈત્યાદિ સ્થન પણ ઉચિત નથી.” હું અને મારી નાખું,” આ પ્રકારને મલિન વિચાર ઉદ્ભવ્યા વિના કેઈ પણ માણસ કેઈ પણ જીવને ઘાત કરી શકતા નથી. અને જે આ પ્રકારનો વિચાર ઉદ્ભવતું હોય તે ચિત્ત અક્લિષ્ટ (કલેશ રહિત) કેવી રીતે હોઈ શકે ? ચિત્તમાં કલેશને સદ્ભાવ હોય, ત્યારે કર્મબન્ધ અવશ્ય થાય છે જ. એટલે કે ચિત્તમાં મલિનતા હોય, તે કર્મને બન્ધ અવશ્ય થાય છે આ કથનનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી મનમાં વિકાર ને આવે, ત્યાં સુધી શરીર દ્વારા, મારવાને વ્યાપાર કઈ પણ પ્રકારે સંભવી શક્તિ નથી મનમાં વિકૃત ભાવ ઉત્પન્ન થાય ત્યારે જ મારવાની ક્રિયા સંભવી શકે છે, અને વિકૃત મનના વ્યાપાર પૂર્વક ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવાથી સર્વત્ર કર્મબન્ધ થાય છે જ. આ બાબતમાં અધિક શું કહી શકાય? અન્ય शलीमा पy भा२नारने सिर २१ स छ " अनुमंता विशसिता" - त्यादि For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy