SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २३६ .... .. सूत्रकृताशी मम दर्शनाऽऽश्रितानां सद्यएव दुःखात्मककेशलुचनादिभिः विमुक्तिर्जायते । एत न्मते परलोकादीनामभावेन तदर्थ शरीरक्लेशकारिकर्मानुष्ठानस्य नैरर्थक्पेन त्याग एव दुःखविमोक्ष इति । तथाचोक्तम्___ "त्रयो वेदस्य कर्तारो भाण्डधूर्तनिशाचराः" इत्यादिना शास्त्रविहितकर्माणि निन्दित्वा, स्वेच्छया-ऐहिकफलोपभोगस्यैव पुरुषार्थत्वं प्रतिपादयन्तीतिपञ्चभूततज्जीवतच्छरीरवादिमतम् । सांख्यादयस्तु मोक्षवादिनः एवं प्रतिपादयन्ति-यो हि सांख्यदर्शनस्याऽऽ श्रयं करोति, यत्र दर्शने-आत्माऽकर्ताऽभोक्ताऽद्रष्टा साक्षी भोक्ता कूटस्थनित्यो हमारे दर्शन का आश्रय लेने वालों को शीघ्र ही इस केशलंचन आदि के कष्ट से मुक्ति मिल जाती है । इस मत में परलोक आदि का अभाव होने से उसके लिए शरीर को क्लेश उत्पन्न करने वाले कर्मों का अनुष्ठान करना निरर्थक होने से उसका त्याग कर देना ही दुःखों से मुक्ति पा लेना है । कहा है “त्रयो वेदस्य कर्त्तारो भांडधूर्तनिशाचराः" इत्यादि । "वेद रचनेवाले तीन हैं भांड, धूर्त और निशाचर" इस प्रकार कह कर वे शास्त्रोक्त कर्मों की निन्दा करके और अपनी इच्छा से इहलोक संबंधी फलोपभोग को ही पुरुषार्थ कहते हैं । यह पंचभूतवादी एवं तज्जीवतच्छरीरवादी का मत हुवा । ___सांख्य आदि कि जो मोक्षवादी हैं, उनका यह कथन है कि जो सांख्य दर्शन का आश्रय लेता है, जिसमें आत्मा अकर्ता, अभोक्ता, अद्रष्टा, साक्षी અમારા દર્શનશાસ્ત્રને આશ્રય લેનાર વ્યક્તિને, કેશલુંચન આદિના કણમાંથી તે તરત જ મુક્તિ મળી જાય છે. આ લેકના મતાનુસાર પલેક આદિને અભાવ હેવાથી પરલેકના સુખને નિમિતે, શરીરને કલેશ ઉત્પન્ન થાય એવાં અનુષ્ઠાની આરાધના નિરર્થક હેવાથી, એવાં અનુષ્ઠાની જરૂર જ રહેતી નથી. આ પ્રકારના અનુષ્ઠાનેને ત્યાગ કરે, તેનું જ નામ દુઃખમાંથી મુક્તિ છે. આશય એ છે કે ઉપર્યુક્ત મતવાદીઓ તપ આદિ અનુષ્ઠાનમાં માનતાં નથી, અને તે અનુષ્ઠાન દ્વારા જ લેકે નિરર્થક शारी२ि४ ४वेश सहन ४२ छ, मे भान छ. ५५ छ "त्रयो वेदस्य कर्तारों" त्यादि વેદ રચનારા ભાંડ, ધૂર્ત અને નિશાચર, આ ત્રણ પ્રકારના છે.” આ પ્રમાણે કહીને તેઓ શાક્ત કર્મોની નિંદા કરે છે. અને પિતાની ઈચ્છા પુસાર આ લેક સંબધી ક્લેપભોગ કરે, તેને જ પુરુષાર્થ કહે છે. આ પ્રકારને પંચભૂતવારી અને તજીવતછરીરવાદીઓને भत छ. - સાંખ્ય આદિ મતવાદીઓ કે જેઓ મેક્ષવાદી છે, તેઓ પણ એવું કહે છે કે જે લેકે સાંખ્યદર્શનને આશ્રય લે છે, તે લોકો શ્રવણ, મનન અને નિદિધ્યાસન દ્વારા આત્માના For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy