SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - ... सूत्रकृताङ्गसूत्रो .. कर्मफलोपभोग करिष्यति । एवमात्मनोऽकर्तृत्वे "अहं जानामि" इत्यादि रूपेण ज्ञान क्रियाऽपि न संपद्येत । एवं सति · कृतनाशाकृतागमप्रसंगः केन वारियितुं शक्येत । ततश्च एकेन सम्पादितपापकर्मणा .सर्वोऽपि प्राणी दुःखी संपद्येत । तथा-एकेन संपादितपुण्यकर्मणा सर्वोऽपि सुखी संपद्येत । न चैवं. संभवति दृष्टविरोधात् । न चैवं भवति देवदत्तः कर्म करोति, फलं च भवेद् यज्ञदत्तस्य । तत्कुतः ? कर्मफलयोः समानाधिकरण्येनैव कार्यकारणभावस्य व्यवस्थितत्वात् । अन्यथा-दारुच्छिदासंबन्धेऽन्यत्रापि द्वैधी. कर्ता । अगर कर्म नहीं है तो कर्मों के अभाव में वह कर्मफल का उपभोग कैसे करेगा ? इस प्रकार आत्मा को अकर्ता मानने पर "मैं" जानता हूँ "इत्यादि रूप से ज्ञान क्रिया भी नहीं हो सकेगी। इस प्रकार कृतनाश और अकृताभ्यागम दोषों का प्रसंग कौन रोक सकेगा ? ऐसी स्थिति में एक के द्वारा किये हुए पापकर्म से सभी प्राणी दुःखी हो जाएँगे और एक के किये पुण्यकम से सब सुखी हो जाएँगे । मगर प्रत्यक्ष बिरोध होनेसे ऐसा होना संभव नहीं है । ऐसा तो होता नहीं कि देवदत्त कर्म करे और यज्ञदत्त उसका फल भोगे ! क्यों ऐसा नहीं होता ? कर्म और फल में जो कार्यकारणभाव सम्बन्ध है वह समानाधिकरणता के साथ है अर्थात् जो आत्मा कर्म का आदिकरण होता है वही फल का अधिकारण १ किये कर्म का फल न मिलना कृतनाश दोष कहलाता है २ विना किये कर्म का फल मिलना अकृताभ्यागम दोष कहलाता है । તે કર્મને અભાવે તે કર્મફળને ઉપભેગ કેવી રીતે કરશે? આ પ્રકારે આત્માને અકર્તા માનવામાં આવે, તે હું જાણું છું” ઈત્યાદિ રૂપે જ્ઞાનકિયા પણ સંભવી શકે નહીં. આ પ્રકારે કૃતનાશ અને અકૃતાત્માગમ નામના બે દોને પ્રસંગે ઉપસ્થિત થઈ જશે. (કરેલા કર્મનું ફળ ન મળવું તેનું નામ “કૃતનાશ દોષ” છે. અકૃત કર્મનું ફળ મળવું તેનું નામ “અકૃતાભ્યાગમ દોષ” છે) એવી પરિસ્થિતિમાં એકના દ્વારા આચરિત પાપકર્મને કારણે સઘળા પ્રાણીઓ દુઃખી થશે અને એકના દ્વારા આચરિત પુણ્યકર્મ દ્વારા સઘળા છે સુખી થઈ જશે. પરંતુ આ વાતમાં તે પ્રત્યક્ષ વિરોધ હોવાથી, એવું બની શકે જ નહી. એવું તે કદી બનતુ નથી કે દેવદત્ત કર્મ કરે અને તે કર્મનું ફળ યદત્ત ભેગવે એવું કેમ સંભવી ન શકે ? " કર્મ અને ફલમાં જે કાર્યકારણભાવ રૂપ સંબંધ છે, તે સમાનાધિકરણતાની સાથે જ છે. એટલે કે જે આત્મા કર્મને અધિકરણ રૂપ હોય છે, એજ આત્મા ફળના અધિકરણ For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy