SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ पुण्यपापाभावनिरूपणम् १६५ भूतसमुदायोत्पनो जीवोऽपि विनश्यत्येव । यथा वा कदलीस्तम्भादीनां त्वचोपनये कृते सति त्वङ्मात्रमेवाऽवतिष्ठते नान्यत् किमपि त्वगतिरिक्तं तत्रोपलभ्यते । एवं भूतसमुदाये विघटिते सति भूतातिरिक्तो न कश्चिदात्माख्यः पदार्थों विद्यते यः पुण्यपापादि कारणकलापमादाय परिदृश्यमानलोकाल्लोकान्तरं गत्वा मुखदुःखयो रुपभोगं करिष्यति । नत्वेवं संभवति, भूतसमुदायातिरिक्तस्य रूपस्पर्शादिमतोऽनुपलंभात् यथा विवरान्निःसरणसमये सर्पः बिलसमीपस्थपुरुषैरुपलभ्यते न तथा शरीराद् विनिर्गच्छन् जीवो म्रियमाणशरीरपार्श्वपुरुष रुपलभ्यते । अनुपलभ्यमानः कथं स्थितिं लभेत । अनुपलभ्यमानपदार्थभूतसमुदाय अर्थात् शरीर के विनष्ट होने पर भूतों के समुदाय से उत्पन्न होने वाला जीव भी विनष्ट हो जता है । केवल छिलके ही जिसमें सार है ऐसे केले के स्तंभ की छाल हटाने पर छाल ही शेष बचती है । वहाँ छाल को छोड़ कर और कुछ भी उपलब्ध नहीं होता । इसी प्रकार भूतों के विखरने पर भूतों से भिन्न आत्मा नाम का कोई पदार्थ नहीं रहता, जो पुण्य पाप आदि कारणों को ग्रहण करके दिखाई देने वाले इस लोक से दूसरे लोक में जाकर सुख या दुखः का उपभोग करेगा, ऐसा होता नहीं है भूत समुदाय के अतिरिक्त रूप स्पर्श वाले किसी पदार्थ की उपलब्धि नहीं होती । जैसे बिल से बाहर निकलते समय सर्प बिल के समीप स्थित पुरुषों द्वारा देखा जाता है, उसी प्रकार शरीर से बाहर निकलता हुआ जीव मरते हुए शरीर के पास बैठे हुए लोगों को दिखाई नहीं देता और जो दीखता ભૂતના સમુદાય વડે ઉત્પન્ન થનારા જીવને પણ વિનાશ થઈ જાય છે. કેવળ છાલ જ જેમાં સારભૂત છે એવી કેળના સ્તંભની છાલને દૂર કરવામાં આવે, તો અંદરથી કશું જ નીકળતું નથી, તે છાલ જ બાકી રહે છે. એટલે કે ત્યાં છાલ સિવાય કોઈ પણ વસ્તુની ઉપલબ્ધિ થતી નથી. એ જ પ્રમાણે જ્યારે ભૂતે વિખરાઈ જાય ત્યારે ભૂતોથી ભિન્ન એ આત્મા નામને કે પદાર્થ જ બાકી રહેતા નથી, કે જે પુણ્ય પાપ આદિ કારણેને ગ્રહણ કરીને પ્રત્યક્ષ એવા આ લેકમાંથી પાકમાં જઈને સુખ અથવા દુઃખને ઉપભેગ કરે. આ પ્રકારની વાત સંભવી શકતી નથી ભૂત સમુદાય સિવાયના રૂપ સ્પર્શ વાળા કઈ પણ પદાર્થની ઉપલબ્ધિ જ થતી નથી. જેવી રીતે દરમાંથી નીકળતે સર્ષ, દરની સમીપમાં બેઠેલી વ્યક્તિઓ દ્વારા દેખી શકાય છે, એજ પ્રમાણે શરીરમાંથી નીકળતા આત્માને જોઈ શકાય છે ખરો? મરણ કાળે મૃત્યુ પામતી વ્યક્તિની સમીપમાં બેઠેલ માણસો દ્વારા પણ મૃત શરીરમાંથી બહાર નીકળતે આત્મા નામને કઈ પદાર્થ દેખવામાં આવતું નથી. આ રીતે જે પદાર્થ દેખાતે જ નથી તે પદાર્થની સત્તા For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy