________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
વિજયજી, મુનિશ્રી–ગુલાબવિજયજી, મુનિશ્રી–હર્ષવિજય, મુનિશ્રી-હંસવિજયજી, મુનિશ્રી-વલ્લભવિજયજી, મુનિશ્રી-હીરવિજયજી તથા મુનિશ્રી-સાગરાનન્દ્રવિજયજી શહઃ રતલામથી વિહાર કરીને શ્રી સિહગિરિની યાત્રા કરી તથા જૂનાગઢ, અમદાવાદ તથા પાટણ આદિ તીર્થોની સ્પર્શના કરતા તથા ધામિક દેશના આપતા થરાદમાં પધાર્યા, ત્યાં સુધીની સંક્ષિપ્ત હકીકત નીચે મુજબ છે.
રતલામથી વિહાર કરીને યાત્રા માટે પાલીતાણ પધારવું. અને ત્યાં ચાતુર્માસ તેના અંગે થતા ધર્મકાર્યો. ચાતુર્માસના અંતમાં આહાર (મારવાડ) નીવાસિની શાહ ગાજી રતનાજીની–ધર્મ પત્નીતીજાબાઇને સંઘ કાઢવા માટે મુનિશ્રીહર્ષવિજયજીને ઉપદેશ સંઘ સાથે તાલધ્વજ (તલાજા) ઘોઘા, ભાવનગર, વરતેજ, શીહાર, અમરેલી, જૂનાગઢ, (ગીરનાર) વનસ્થલી, (વનથલી) કેશોદ, વેરાવળ-બંદર, પ્રભાસ-પાટણ, વનથલી, ધોરાજી, જેતપુર, ગંડલ, રાજકોટ, વાંકાનેર, વઢવાણ-કેમ્પ, વઢવાણ-શહેર, લખતર, વીરમગામ, સાણંદ, સરખેજ, અમદાવાદ, સેરીસાઇ, પાનસરજી, ભેયણીજી, ટાણ, મહેસાણા, વિસનગર, વડનગર, તારંગાઇ, ઉંઝા, ઉનાવા, સંખેશ્વર, સમી, સિદ્ધપુર-પાટણ, ચારૂપ-તીર્થ, શ્રીભીલડીઆછ આદિ પ્રાચીન તથા અર્વાચીન તીર્થોની તથા અમદાવાદ આદિ શહેરની અંદર રહેલા મનહર અને ચિત્તાકર્ષક દહેરાશની યાત્રા કરતા, તથા અમદાવાદમાં રાષ્ટ્રીય મહા વિદ્યાપીઠ, તથા મહેસાણા આદિ શહેરમાં આવેલી નાની મોટી જૈન અને જેનેતર પાઠશાળાઓની પરીક્ષા તથા હર શાળાઓનું નિરીક્ષણ કરતા, ભવ્ય જિનેને બધી બીજ આપતા, પિતાના પવિત્ર ચરણ
For Private And Personal Use Only