________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
2.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂરિ વિહારા દર્શ
અને
થરાદની પ્રાચીનતા.
(પ્રથમ–ભાગ, )
દુહા. જય સિરિ માંગલ કર ગુણી, જ્ય ભવિ ચિત્તાકર, થિરપુર વીર નમી કરૂ, સૂરી વિહાર દર ॥૧॥
વ માનાચાર્ય -શ્રીમદ્ વિજયભૂપેન્દ્ર સૂરીશ્વરજી મહારાજશ્રીના રતલામથી થરાદ સુધીના વિહારના સક્ષિસ અહેવાલ,
શ્રી સાધર્મ બૃહત્તપાગચ્છીય–જૈનાચાર્ય-ભટ્ટારક-શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજય ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રી, મુનિશ્રી–લક્ષ્મી
For Private And Personal Use Only