________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩ ) શ્રી સિદ્ધાચલ પંચમઢેકસ્થિત-નેમિત્રિકલ્યાણકસ્થાનરૂપ અતિપ્રાચીન–શ્રી ગિરનારતીર્થ મંડન-શ્રી
નેમિનાથ સ્તવનમુ. છે મહાવીર તમારી મનહર મૂરતિ –એ દેશી. જય મેક્ષ વિલાસી જિનવર નેમી, રાજિમતી તજનાર ટેકા પ્રિયતમ પિક પ્રેમ મિલાવે, પ્રિય વચને પ્રેમે બુલાવે પ્રિય મનડે મન હરસાવે, ભાવે શશિ કર સાર છે
છે ને -જ૦ | ૧ | સુંદર ઘર મહલ અટારી, વાડી વાપી વા સારી સાહેલી સહુ ઘરબારી, છારે ચે હાર સિંગાર છે
ને –જ ૨ | પિલે પ્રેમ નેતા કહેતી, દુઃખ વિરહ અનલ જિમ સહેતી પિઉ આણુવ્રત શિર વહેતી, લેતી પિઉ કરધાર છે
છે ને –જ૦ | ૩ આબાલ બ્રહ્મત્રતાચારી, ઉપદેશી રાજુલા તારી સહસાવન દીક્ષા ધારી, વરીયા મુક્તિવધુ સારો
છે ને –જ | ૪ | કર વસુ ગુરૂ ઈક શુભ વરસે, પિષી, વદિ અષ્ટમી દિવસે પણ ટુંક દરસ મન હલસે, વિલસે આનંદ જયકાર છે
છે ને –જ છે ૫છે. વાવીસમ સૂરિભૂપેન્દ્ર, આહાર તીજો સંઘે દરસે પૈવત શૈલેન્દ્ર, જાત્રા મુનિ નવ સહકાર
છે ને –જ | ૬ |
For Private And Personal Use Only