________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) અતિપ્રાચીન–મેગાબંદર તીર્થેશ્વર-નવખંડા
પાર્શ્વનાથ-રસ્તાવના સુંદર શામલિયા નામ જપિશ નિત તારૂં એ-દેશી પારસ સુખકારી, ગોગાબંદર ધારી. પાટેરા , નવખંડ પ્રભુ પાસ તુમારો, નામનિરૂપમ મુઝ મન પારે જાપ જપે જગ સારે. પા. ૧ છે ઇત ઉપદ્રવ રેગ જે સારા, ભૂત રૂ પ્રેત મહા વિકરાલા નામ સ્મરણથી ન્યારા. પા. ૨૫ મહા વિષધર જે વિષથી ભરિયા, જે પરચકે જઈ પડિયા ને તુમ નામેં તરિયા. પાત્ર ૩ કમઠ હઠીને બંધ કરાયે, સમતિ દે નિજ ભક્ત બના અચરિજ જગ દરશા. પા. ૪ કામિત પૂરણ સુરમણિ જેવા, કમને વામી થયા દેવ દેવા ! સુરનર પતિ કરે સેવા ને પાત્ર છે ૫ છે આહેર તીજાં સંઘમું આયે, અરજી કરવા અવસર પાયે વંછિત દાન દે ચા પાત્ર છે ૬ સૂરિરાજેન્દ્ર ધનચંદ્ર કહાયે, સરિભૂપેન્દ્ર જિનેન્દ્ર ગવાયે મુનિ નવ દરશન આયે. પા પા ૭ સંવત કરવસું નિષિ-શશિ-વર, મૃગશિર શુદિતૃતીયા શુભ દરશે કિયે દરસ મુનિ હરશે પાત્ર છે ૮
For Private And Personal Use Only