________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) સુરવર ભાવે રે રચીયા, ત્રણ ગઢ ઉપર પ્રભુ જઈ વસીયા ચઉમુખ ચઉદિસે સેહે, ભવિજન નિરખત કલમષ ખેહે
છે આ૦ / ૨ નિજગુણસંગી રે સ્વામી, પરજવલ ધ્યાની વિસરામી સાદિ અનતે રે વસિયા, શિવસજની સુખ સહેજે રસિયા
I ! આ તે ૩ છે. દ્વાદસ પરિષદ રે છાજે, દેશના અમૃતમય અવનિ ગાજે ! સહુ નરનારી રે સુણતા, નિજનિજ ભકતે વ્રત અનુસરતા
| આ૦ + ૪ it પાવાપુરીમાં રે પાયા, મુગતિ વર્તમાન જિન રાયા ચંપાપુરી રે ધારી, વાસુપૂજ્ય મુગતિ વધુ સારી
! આ૦ | પt જાત્રા ફલને રે લેવા, તીરથ રચના કરિ જિન સેવા આઠ દિવસને રે કીને, અઠ્ઠાઈ મહોચ્છવ કરિ જસ લીને
છે આ ૬૫ પૂજ વિધવિધ રે છાજે, બેંડ વાજા ચોઘડિયાં વાજે. નાચે હિલી મિલી રે ગોરી, ગાવે જિન ગુરુ ગુણની હેરી
છે આ છો. વિત બહુ ખતે જે ખરચે, જિનવર ગિ લાખીની વિરચે છે સાવના સાંજે રે સારી, વરઘેડા રચના અણુપારી
છે . || ૮. પૂરવ પુર્વે રે એસે, વિજય ભૂપેન્દ્રસૂરિ ઉપદેશે થાવર જંગમ રે ભકિત, સ્વામી વચ્છલ કરે નિજ શક્તિ
છે આ ! ૯!. રતના ભતાજી રે જાણે, તસ અંગજ મિસરીમલ સાણે દેશી વિદેશી રે સંધ, કહે બહુ લાભ લિયે ઉછળ,
| આ૦ ૫ ૧૦ છે.
For Private And Personal Use Only