SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯) જુગ આદિકરણ અરિહન્તા, છત્યા આઠ કરમ બલવંતાજી તિણે શત્રુંજય અભિધાના. મા ભ૦ જ છે ૧૫ મહિમા છે મહિતલ સારી, સોહે સકલ તીરથમાં ભારીજી નહીં તીર્થ એ સમ અન્ય જાના છે ભ૦ જાવ. ૨ પ્રભુ વાર નવાણું આયા, શુભ રાયણ તરૂવર છાયાજી ! કરી કાઉસગ્ન નિશ્ચલ પ્લાના. એ ભ૦ છે જાણે ૩ પુંડરીક ગણેસર સીધા, મુનિ પાંચ કેડ પરસિદ્વાજા સુદી પૂનમ ચૈત્રી સુજાના. એ ભ૦ છે જાણે જ છે અણસણ કેઈ મુનિ કરિયા, ભવ સમુદ્ર સહેજે તરિયાળ પાયા અજરામર શુભ થાના છે ભ૦ જાવ . પ અતિ ઉત્કંઠિત હું આયે, શુભ માલવ સંઘ સમુદાયે સૂરિ રાજેન્દ્ર ઘનચ% ગુણ ખાના છે ભ૦ છે જા | ૬ | સુરિપેન્દ્રની સતસંગે મુનિ આઠ સજન સુરંગેજી | મુનિ હર્ષ જાત્રા કુલ પાન ભ૦ છે જાણે છે તે શ્રી સિદ્ધક્ષેત્ર (પાલીતાના) સ્થિત–મતીસુખીયા ધર્મશાલાકારિત–સમવસરણત્સવવન સ્તવન છે આજનો દાડો રે સજની, એ દેશી. આજ આનંદ છે રે સજની, સમવસરણ શોભા જાય ન વરની” એ ટેકો મિથ્યા મુમતી રે લાગી, પ્રભુ મુખ જોતાં સુમતા જાગી ! પદકજ કમલે રે ઠવતાં, દેશ વિદેશ પ્રભુ વિચરન્તા છે આ ૧ For Private And Personal Use Only
SR No.020774
Book TitleSuri Viharadarsh Ane Tharadni Prachinta
Original Sutra AuthorN/A
AuthorHansvijay
PublisherRajendra Jain Seva Samaj
Publication Year1926
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy