________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
14
વત્સલે, સંઘ પુજા મહાત્સવે સર્વ ઠેકાણે શ્રીફળ એક દીજે, માસ માર માંહે આસો સુદ ૯ની ગોત્રજ જેવારીએ. તેમાં માતાના કરની વિધિ:- (૧) લાવસી, (૨) ખીચડી, (૩) પુડલા. એણી રીતે ગાત્રજ જારીએ, ર, ચૈતર મુદ ૯ ની ગેાત્રજ જારીએ. શ્રીફળ એ ચડાવવાં. એ રીતે માતાના કર કરવા.
પરમાર વંશમાં વીસા શ્રાવક શાખ પાંચસે વારા ભીન માલથી નીકળી ગામ ચુંટણ પારણે આવ્યા તે વાર પછી ઘલીમલ અતીતે ચાટણ પાટણ ઉધું માર્યું. ચાર્માસી પાટણ ડાઢ્યાં. તે વારં પાદર દેવી આશાપુરીએ ઉગાર્યા વસ્તીના લેક:--- પરમાર શ્રી રાજા, વીરવાડીયા પ્રધાન, સંવત્ ૧૦૧ માં ચાદ વસાવ્યું. તેના પરિવાર ધરૂ કહેવાયા. થારની ન રાજબાઇએ પ્રાસાદ કરાવ્યા. તેમને શેઠ ખરૂ ભીજાને વેરે પરણાવ્યાં. ત્યારથી અવચલ સગપણ મામા ભાણેજના થયા. ત્યાંથી ધરૂ પરમારે ઢીમુ વસાવ્યું. એ ત્રણ કુળની જુદી શાખા થઈ. પાંચસે વારા, ધરૂ એ ત્રણ કુળના પરિવાર પહેલા પાંચસે ધારાનો કુટુબ લખું છું.
સ, ૪ પાંચા વખે પરમાર પેથડને ધમઘાત્રસૂરિએ પ્રતિમધ્યા. પેથડ પરમારથી પાંચમી પેઢીએ સ. ૭૩પ માં ચાટણ આવ્યા. ત્યાંથી ત્રાંખાવટી નગરી તથા મેણાટ નગરી કહેવાય છે ત્યાં માણેકચ'દ આવ્યા. ત્યાં આવીને રૂા. ૯૨૦૦૦ ખર્ચી શ્રી શાન્તિનાથ પ્રભુનુ દહેરાશર કરાવ્યું. સ્વામી વત્સલ કર્યું ત્યાં થકી શાન્તગોત્રી કહેવાયા.
સમાસ.
For Private And Personal Use Only