________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
આ રાજ્યમાં હિન્દુ અને મુશલમાન એક બીજાના ધર્મને મપૂર્ણ માનની નજરે જીવે છે, અને બન્ને કેમ ભાઇચારાથી જતે છે અને તેમ થવામાં નામદાર દરબાર સાહેમશ્રીને ખાસ હાથ છે. ઇસ્લામ ધર્મનાં સ્થાનકાને પણ પેાતે માનની નજરથીજ જીવે છે.
પરમાત્મા તેઓશ્રીનુ લાંબુ' આયુષ્ય, જશ અને ક્રીતિ તથા વંશવૃદ્ધિ અક્ષા ! તથાસ્તું !!!
શાસ્ત્રીમાં હસ્ત લિખિત પત્ર મળી આવેલ તે ઉપરથી કરેલ ઉતારા,
( પાંચસે વારા શાખે પરમાર, શાન્ત ગાત્રી, ગોત્રજા માતા અમફાલ દેવી ).
ભીનમાલના રાજા જીત શત્રુ પરમાર ભીમસીંગજી તત્ પુત્ર રાજસીંગ તત્ પુત્ર પેથડ ભાર્યા જવલદેવી તત્ પુત્ર સંગ્રામ સંવત્ ૪ માં પરમાર વંશ. સંવત્ ૯ માં ભીનમાલ નગરમાં પેથડને ધ ઘાષરિએ પ્રતિબોધ આપ્યો. રાજા પેથડ શ્રીમાલી વંશ સ્થાપ્યા અને શ્રાવક પદવી પામ્યા. શાન્તિનાથ ભગવાનના મંદિર કરાવ્યે તેથી તે શાન્તગાત્રી કહેવાયા. ગેાત્રદેવી સમકાલ દેવી. પુત્ર જન્મે ધૃત બે શેરની માતર કરીને શ્રીફલ એકના જાર કરે. નણુદને ફીલ આપે. પછી સાડી એક કેકારી, ઘાટડી એક, લાડુ ચાર, નણુદને . પછી બાલકને મેાવાલ ઉતારે. ખરી જામીનું કાપડું ગજ સત્રા, લીલુ એક, શ્રીફળ એક ફઈને દીજે. પછી પુત્રને સારૂ મુર્હુત જોઇ નિશાળે બેસાડે. સ્વામી
For Private And Personal Use Only