________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
મજબૂત બંધ શી રીતે થાય ? જેમ કોઈને મારવાની બુદ્ધિ થઈ, મારતા પહેલા તિવ્ર ઈચ્છા, આને મારૂં તે જ ખરે, મારતી વખતે હર્ષ, તીવ્ર ભાવથી કુદી કુદીને મારે અને માર્યા પછી માર્યાના પાપને બહાદુરીનું કામ માને, અને એવી બહાદુરીની ખૂબ પ્રશંસા કરે. આવી કિયા કરતાં આત્મામાં કષાયની માત્રા ઘણી જ જોરદાર હોય છે. ખૂબ રાગદ્વેષ હાય, રૌદ્ર પરિણામ તિવ્ર હોય, તે તે હિંસાજન્ય કર્મને નિકાચિત બંધ પડે તે ભેગવ જ પડે. પાછળથી ધર્મકિયા કરો, દેવગુરૂની સેવા કરે. તપશ્યા વગેરે કરે તે પણ એવા કર્મના ઉદય કાળે એનું ફળ તો મળવાનું છે. જેમ કેટલાક રિગે એવા હોય છે કે જેને મટાડવા ઘણું ઉપાયે અને દવા કરવા છતાંય તે મટતા નથી. ધન મેળવવા માટે ઘણી મહેનત કરે છતાં ન મળે, દુઃખ ટાળવા માટે ઘણા ઉપાયે કરે છતાં ન ટળે. ત્યાં એ નિકાચિત કર્મનો ઉદય સમજ.
એવી રીતે ઘણુ સારા અધ્યવસાયથી અને ખૂબ રસપૂર્વકની ધર્મક્રિયાથી બાંધેલ પુણ્ય પણ નિશ્ચિત રૂપે થાય, તે પણ ભેગવવું જ પડે. પાપની જેમ વ્યક્તિગત પુણ્યાનું બંધ પુણ્યની સ્થિતિ પણ સાદિ શાંત છે પુણ્યાનુબંધી પુણ્ય કરનારે પુણ્યના ફળમાં આસક્તિ ન રાખવી. દુનિયાના ભેગવિલાસની વાંછા પણ ન કરવી. શ્રી શાલિભદ્રની અખુટ અદ્ધિ પુણ્યાનુબંધી પુણ્યની સમજવી. છતાંય એવા પવિત્ર આત્માને એ અદ્ધિ છોડતાં જરા વાર ન લાગી.
કર્મની વિચિત્રતામાં, કર્મબંધન થયાબાદ તેમાં કર્મોની ફેરફારી કરનાર આઠકરણ છે. અને અધ્યવસાયનાતે તે સમયના એક સામટા બળને કરણ કહે છે. જેની મદદથી કર્મબંધ થાય છે અને કર્મ
For Private and Personal Use Only