________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃષ્ટ બંધ જાણવે. તેમ પાપક્રિયાથી પાપને બંધ થાય. પાપ કરવું પડયું, દિલ વગર કર્યું, ન છૂટકે કર્યું, ખેદપૂર્વક કર્યું, જેથી પાપ બંધ પણ સ્પષ્ટરૂપ બંધાય. દાખલા તરીકે પ્રસન્નચંદ્ર રૂષિ. બંધ ક્રિયાથી થાય, કિયા શરીરથી જ થાય એમ નહિ પણ વાણી ને મનથી પણ થાય, માટે માનસિક વિચારથી પણ કર્મને બંધ થાય છે ને વાણીથી પણ થાય છે. બંધનું સ્વરૂપ એ સેને દોરાથી બાંધે તે એકદમ ન છૂટે બદ્ધરૂપ કર્મબંધન કરાવનારી ક્રિયામાં રૂચિ, રાગ આદિ ભળેલા હોય છે. એ બંધમાત્ર ખંખેરે ન જાય. પાપ કરવામાં રાચવાપણું હોય એટલે કર્મ બંધ મજબૂત થાય, એ ટાળવા ખાસ પ્રાયશ્કિતાદિ કરવું પડે. બાંધેલી સની દેરીને ઢીલી કરવા પ્રયત્ન કરવો પડે તેમ એ કર્મને તોડવા માટે પણ પ્રયત્ન કરવો પડે. આવા પ્રયત્નથી નાશ પામનારે કમ તે બદ્ધ એ કર્મબંધ કહેવાય. ત્રીજે નિધત્તબંધ–નિધતબંધ વખતે રાગદ્વેષની માત્રા વધારે હોય છે. જેમ એને દેરાથી બાંધી પછી કાટ ચડી જવાથી બધી સે ચૂંટી જાય છે, એ કયારે છૂટે કે ખૂબ તેલ વગેરે લગાડી એ સેને ઘસવામાં આવે ત્યારે તે સમયે છૂટી થાય અને સાફ થાય. નિધન બંધ પણ એ હિય છે, નિધત્તબંધ બાંધેલા કર્મોને છોડવા માટે આકરી તપશ્યા કરવી પડે, પશ્ચાતાપ કર પડે અને નિંદાગ્રતા કરવી પડે, ઉચ્ચ પ્રકારની ભાવનાઓ ભાવવી પડે, અને શુદ્ધ અધ્યવસાયે હોય ત્યારે એ કર્મ છૂટી શકે છે. અન્યથા તેવા કર્મના ઉદયે સેંકડે, હજારો વર્ષો સુધી દુઃખ ભોગવવું પડે. એ કર્મો જીવને રડાવે, દુઃખ દે, પીડે, ત્રાહી ત્રાહી કરાવે, કંઈ ધાર્યું થવા ન દીએ. ઘડી પહેલા
For Private and Personal Use Only