________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમાય છે. એટલે તેને પુણ્યદય મુંબઈ ક્ષેત્રને આશ્રીને જ થ. આકાશમાં ઉડવા વગેરેની શક્તિઓ અમુક પક્ષીના ભવને આશ્રીને જ પ્રાપ્ત થાય છે. આમ બનવાનું કારણ એ જ છે કે તે તે કર્મ બાંધતી વખતે તેવા તેવા વિચિત્ર અધ્યવસાયે દ્વારા, તેવા તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ વગેરે નિયત થયેલા. તેથી તે તે કર્મને ઉદય તેવા તેવા પ્રકારના દ્રવ્ય ભાવાદિને આશ્રીને જ ઉદયમાં આવે છે. જો કે કેટલાક કર્મ નિમિત્ત વગર પણ ઉદયમાં આવે છે. દાખલા તરીકે કેઈ ઓચિંતે પેટમાં દુઃખાવે છે, માથું દુખવું વગેરે, એવી રીતે કર્મ ઉદયમાં પાંચ નિમિત્તોની અપેક્ષા રહે છે. શુભાશુભ કર્મનો બંધ ચાર પ્રકારનો થાય છે, પૃષ્ટ બંધ બદ્ધબંધ, નિધત્ત બંધ અને એથે નિકાચિત બંધ થાય છે. છે જેવાં જેવાં ભાવ કરે તે મુજબ તેઓને પાપપુન્યના ઓછા વધતા ઢીલા કે કક્ક કર્મ બંધ થાય છે. સાયના દષ્ટાંતથી સરલ રીતે સમજી શકાય. જેમકે સે બેસે સેની ઢગલીને હાથ લગાડતા તે વિખરાઈ જાય છે, તેમ પૃષ્ટ કમે પણ તેવા પ્રકારના હોય છે. એ કર્મબંધ ઢીલ હોય, ખોટું કર્મ થઈ ગયું હોય તે પસ્તાવે વિગેરે થાય એટલે કર્મ ટલી જાય. ભગવ્યા વિના પણ કર્મ છૂટે. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જે ક્રિયાથી કર્મબંધ થયે હોય તેથી વિપરીત કિયાથી કર્મ છૂટે. પાકિયાથી થયેલ અશુભ કર્મબંધ ધર્મકિયાથી છૂટે તેવી જ રીતે ધર્મકિયાથી પડેલ શુભ બંધ ભેગાદિથી છૂટી જાય. દાખલા તરીકે સામાયિક, પૂજા, જીવરક્ષણાદિ કાર્ય, વ્યાખ્યાન શ્રવણ, આ તમામ ધાર્મિક કરે પણ ઉપલક ભાવે, દિલ વિના, પ્રેમ વગર કરે, ઠીક છે આ તે કરી લે, આ રીતે કરાય તો ધર્મક્રિયાથી પુણ્ય બંધ થાય પણ તે
For Private and Personal Use Only