________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પs
જ્ઞાનાવરણીયમાં પરણમી શકે નહિ. આંગળી હેય તે આવતા આહારના પુદ્ગલનો ભાગ આંગળીને મલે. પણ કપાઈ ગઈ હોય તે તે આંગળીને આહારનો ભાગ મળે નહિ. ખોરાકમાંથી પહેલા હોય તેને પિષણ મળે, પહેલાને નાશ થાય તે નવું પિષણ થતું નથી. સત્તા અને ઉદયમાં જ્ઞાનાવરણીય હોય ત્યાં સુધી જ નવા જ્ઞાનાવરણયને ભાગ તેમાં મળે. જે વેદાય તે બંધાય, શરીરનાં જે ભાગમાં લેહી ફરે તે જ ભાગને પુષ્ટિ મળે. જેમાં લેહી ફરતું બંધ થયું તે ભાગને ન મળે. જે કર્મસત્તામાં ન હોય, વેદવામાં ન હોય, ત્યાં નવું કર્મ થતું નથી, એટલે નવે ભાગ મળે નહિ. પ્રદેશની અપેક્ષાએ જેટલું કર્મ પહેલા ગુણસ્થાનવાળે બાંધે તેટલું જ તેરમા ગુણઠાણવાળો બાંધે પણ વિભાગમાં તેરમા ગુણસ્થાનકવાળાના જ્ઞાનાવરણીયાદિક ચાર કર્મો નાશ પામ્યા છે. અને બીજા અઘાતી બંધાતા નથી. એટલે બધું કર્મ શતાવેજનીયમાં પરિણમે છે. મન, વચન, કાયાના રોગથી ઔદ્યારિક વગેરે કારણોથી જીવને કર્મનો બંધ છે. તેમાં પ્રદેશબંધ, અને પ્રકૃતિબંધ યોગથી થાય છે. સ્થિતિબંધ તે કષાયથી થાય છે, લેહી વધ્યું એટલે હાડકાં વધ્યા. વિકાર વચ્ચે. એ વાત થતાં કાર્યથી સમજીએ છીએ. પણ લેહી કેમ થયું તે સમજાતું નથી. તેવી રીતે તેવા જ્ઞાન, દર્શન અને યથાખ્યાત ચારિત્ર ન થયા હોય ત્યાં સુધી ભેગથી વિભાગ (ભાગલા) કેવી રીતે પડ્યો એ પણ સમજી શકીએ નહિં. (૩) સ્થિતિબંધ (૪) રસબંધ-આ બંને બંધ અધ્યવસાયના બળે થાય છે.
જે સમયે જે ગબળથી કાર્મણવણા આવે તે જ સમયે તે જ પેગ બળથી તેના ભાગલા પડી જાય છે. સ્વભાવને નિયમ
For Private and Personal Use Only