________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગે. માનસિક વિચાર એટલે મનના વ્યાપારથી પણ કર્મ લાગે. આત્મા સાથે કર્મનું લાગવું એનું નામ બંધ. કર્મબંધ થવામાં યેગ અતિ મહત્વનો ભાગ ભજવે છે. કર્મબંધ વિષે કેટલુંક વિવેચન તેમાં કર્યું. કર્મબંધના કારણે એટલે હેતુઓ જણાવ્યા. આ હિતુઓમાં ચોથો હેતુ યોગ હતો. અહીયાં સમજવાનું છે કે શામાં અનેક જગ્યાએ વેગ શબ્દનો પ્રયોગ આવે છે. અને તેમાં એમ પણ કહેવાયું છે કે વેગથી કર્મબંધન તૂટે છે. પરંતુ રોગથી કર્મબંધન થાય છે, આ બંને વાક્યો પર વિચાર કરે અને કંઈ સૂઝ ન પડે તે તમે શું કહેવાના ? શાસ્ત્રોમાં પરસ્પર વિરૂદ્ધ વાત કહેલી છે. એ જ કે બીજું કંઈ પણ ખાતરીથી માનજો કે સર્વજ્ઞ વિતરાગ ભગવંતના શાસ્ત્રમાં વિરૂદ્ધ વાતો કદી પણ હોય જ નહી. તમને ન સમજાય તેમાં તમારી સમજને દેષ છે અને તેને ટોપલો તમે શાના માથે ઓઢાડે તે એગ્ય નથી. છેડા સ્પષ્ટીકરણથી આ વસ્તુ સમજી શકશે. જ્યાં એમ કહ્યું છે કે વેગથી કર્મબંધન તૂટે છે, ત્યાં વેગને અર્થ પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલો એ ધર્મવ્યાપાર સમજવાનું છે. આવા ધર્મવ્યાપારથી કર્મબંધન તૂટે, તેમાં આશ્ચર્ય શું ? જે જે મહાપુરુષોના કર્મબંધન તૂટ્યાં. તે પ્રણાધાનથી અત્યંત શુદ્ધ થયેલા દઢ ધર્મ વ્યાપાર વડે જ તૂટ્યાં છે. યેગથી કર્મબંધન થાય છે એ વાત પણ એટલી જ સાચી છે. પરંતુ અહીં ગ શબ્દ પ્રણધાનથી અત્યંત શુદ્ધ થયેલા ધર્મવ્યાપારના અર્થમાં નથી. આત્મપ્રદેશના આંદોલન કે સ્પંદનરૂપી રોગ વડે આત્મા કાર્મણવગણને પોતાની અંદર મેળવી દે છે. અને એ રીતે કામણવર્ગણાનું આત્મા સાથે મલી જવું એ જ કર્મબંધન છે. એટલું
For Private and Personal Use Only