________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
ઉત્પત્તિ નાશનેપ્રૌવ્ય પ્રશ્નપે, દ્રવ્યગુણપજજવ ભરીયા; દ્રવ્યક્ષેત્ર કાલભાવને માને, તે શીવરમણ વરિયારે. તેવા યે ષડ ભાવસ્વરૂપ ન જાણે, કરે નિત્ય બહુ દ્રવ્ય કિરિયારે; એકાંતે તે મિથ્યાત જ કહીયે, તે સંસારમાં ફરિયારે. તેતડકા કારણ વિણ જે કારજ સાધે, તે ભવમાંહી ફરસેરે; કારણુજેગે કારજ સાધે, તે જન વહેલા તરસેરે. તેત.૫ ધર્મ ધૂરંધર પુણ્ય પ્રભાવક, કસ્તુરચંદ શેભાગીરે. જિનપૂજે જિનચૈત્ય કરાવે, સૂત્રસિદ્ધાંતના રાગીરે. તેતદા શા ભેજા ને દોશીર્લભ, બીજા બહુભવીપ્રાણુરે; મહાભાષ્ય વિશેષાવશ્યક, શાંભલચિત્તઆણીરે. તેત.છા તેહ તણા આગ્રહથી, એ શુભ, ભાવસ્વરૂપ વિચારે અનુગદ્વાર ષડશીતિકમાંથી, આ અતિ વિસ્તારોરે. તેત. ૮ ભણતાંગુણતાં સુણતાસંપત્તિ, લીલા લચ્છી ભંડારોરે, જિનવાણું રંગે શાંભલતાં, નિતનિત જયજયકારરે. તેત. લા અંચલગરછે ગુરૂઆ ગચ્છાતિ, વિદ્યાસાગર સૂરિરાયારે; બ્રહાનપુર શહેરે ગુરૂમહેરે, ભાવપ્રકાશ મેં ગાયેરે. તેત. ૧. કળશ-ઈમ કહ્યા ભાવવિચાર સુંદર જેહવા ગુરૂમુખે સુણ્યા, જિનરાજ વાણી હિયે આણી, નિર્જર કારણ શુણ્યા, સત્તર નયમદ આશ્વિન સિદ્ધિયેગ ગુરૂવાસરે, શ્રી સૂરિ વિદ્યાતણે વિનયી, જ્ઞાનસાગર સુખકરે. ૧૧ ઈતિ ભાવપ્રકાશ પૂર્ણ.
For Private and Personal Use Only