________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષાપશમનાંદશ ભેદજ કારે, દાનાદિક લબ્ધિ પાંચ;
ચક્ષુઅચક્ષુ દંશણ છે વલીરે, તીન અજ્ઞાન સુચંગ. ભ. રા પરિણામિકના ભેદ એ ત્રિણેરે, સરવમલી ત્રીશ; હવે શાશ્વાદન ગુણઠાણે ભણ્યા, મીછ વિણ ઉદયનાવીશ. ભ. ૩ મિશ્રતણું દશભેદજ તેહ છેરે, પરિણામિકનાં હોય; અથવ્યપણું માંહેથી ટાલીયેરે, સરવે બત્રીશ હોય. ભ. કા મિશગુણઠાણે ઉદયિક ભાવનારે, વણ અજ્ઞાન ઓગણીશ; દ્વાદશભેદ ખઉસમના ભયારે, પાંચલબ્ધિ સુજગીશ. ભ. પા. ત્રિદર્શન ત્રિણિજ્ઞાન કહ્યા ભલારે, સમતિ મિશ્ર જ રૂપ, પરિણામિકના ભેદદ્ધિક વલી, તેત્રીશ સર્વ અનૂપ. ભ. ૬ અવિરતિ સમ્યગ દષ્ટિ ગુણ પદે રે, ઓગણીશ ઉદયના તેજ, ઉપશમ ભાવે સમક્તિ સુંદરૂ રે, ક્ષાયિક સમક્તિ હેજ. ભ. છા પૂર્વોદિત વલી દ્વાદશ મિશ્રનારે, દય ભેદ પરિણામ; સર્વમલીને પાંત્રીશએ થયેરે, સજીવ સ સ્વામ. ભા. ૮ દેશવિરતિ વિષે સત્તર ભેદ છેરે, ઉદયિક ભાવના ધાર; દેવનિય ગઈ બે એ કાઢીએરે, ઉવસમસમત વિચાર. ભ, લા ક્ષાયિક ભાવે સમતિ જાણીયેરે, પરિણામિકના દેય; દેશવિરતિયુત તેરહ મિશ્રનારે, સહુમલી ચેત્રીશ હાય. ભ. ૧
ઢાલ ૬ઠ્ઠી કિણજાણ્યાકિણ રિતિ આવી. એ દેશી. પ્રમતસંયત ગુણપદ વિષે, દેશપંચ ઉદયનાં ભેદ હો રાજ;
For Private and Personal Use Only