________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર્મ હુર્તની ઉત્કૃષ્ટ સ્થિતિ, બંધ બધા કર્મોની જુદી જુદી છે. મધ્યમ સ્થિતિ, બંધ તે ઉત્કૃષ્ટમાંથી એક સમય ન્યૂન સુધીની જાણવી. કર્મબંધના ૪ પ્રકાર છે. તેમાં જીવ જ્યારે કષાયઆત્મા બને છે ત્યારે સ્થિતિ બંધ ને રસ બંધ કરે છે. કેવલયોગપણે આત્મા પ્રણમે એટલે ગાત્મા થાય ત્યારે પ્રદેશ બંધ ને પ્રકૃતિ બંધ કરે છે. દર્શનની ક્ષપક શ્રેણિ ૪ ગુ.થી માંડે. ચારિત્રની ૮ મા ગુ.થી માંડે.
શ્રીવિધિપક્ષ (અંચલ) ગછી શ્રી વિદ્યાસાગર સૂરિના શિષ્ય શ્રી જ્ઞાનસાગરજીએ સં. ૧૭૭૮માં શ્રી અનુયોગ સૂત્રથી ઉદ્ધરી શ્રી ભાવપ્રકાશ ગુર્જર ગીરામાં ઢાલ પે કરેલ છે. હાલ ૧ લી ચોપાઈની દેશી.
શ્રી સદ્દગુરૂના પ્રણમી પાય, સરસ્વતિ સ્વામીની સમરીમાય; છએ ભાવનો કહું સુવિચાર, અનુયોગ દ્વાર તણે અનુસાર તેના પહેલે જાણે ઉદયિક ભાવ, બીજે કહીયે ઉપસમભાવ;
ત્રીજે ક્ષાયિક ભાવ પવિત્ર, ચે ક્ષયપશમ ભાવવિચિત્ર. રા પરિણામિક તે પંચમ જાણ, છઠ્ઠો સનિપાતક સુવખાણ; - એહને હવે યથાર્થ કહું, જેહો ગુરૂ આગમથી લઉં. ૩
ઉદયવલીમાં આવ્યા જેહ, કર્મલિક ભેગવિયે તેહ - જેમ ગતિથિ ત્યાદિક પર્યાય, તેથી થયો તે ઉદયિક ભાવ. કા રસ પ્રદેશ વેદન જહાંનહિં, સત્તામાંહી સરવે સહીં;
ભસ્મ આચ્છાદીત જેમ આગ, તેમ ઉપરામિક કહ્યા વડભાગ. પા ઉદયેં આવ્યાં છે જેહ કર્મ, ક્ષયકીજે તેહને ગતભર્મ,
For Private and Personal Use Only