________________
Shri Mahavir Jain Aradhana Kendra
:
www.kobatirth.org
-
૨૩
જાય. ૨-મધ્યભવ્યતે થાડા કાલ પછી મેક્ષે જાથ. ૩ બ્ય તે ઘણા કાલે મેક્ષે જાય. ૨—અલભ્ય વ્યવહાર ચારિત્રનાં મળે નવમાં ત્રૈવેયક સુધી જાય પણ મેાક્ષ ન જાય. ૩–ભળ્યાભવ્ય—જાતિભવ્ય તે -કની વિશેષ નિવિડતાથી વ્યવહાર રાશીમાં ઉંચે નહી આવે, ગાથા :— સામગ્રીયભાવ વ્યવહાર રાશિ અપવિસા; ભવ્વાચિતે અણુ તે જે સિદ્ધ સુહુન પાવતિ. ૧ કેટલાએક
અર્થ :
જીવ ભવ્ય છે પણ સામગ્રીને અભાવે વ્યવહારમાં નહિં આવે. પન્નવણા સૂત્રટીકામાં—યથા—અથીઅણુતા જીવા, જેહેનપત્તાતસાઇ પરિણામે; સુજ્જતિય, યંતિ, યંતીય - પુણાવિ તથૈવ તથૈવ, ૧ ઇતિ.
પુરુષવેદ કાયસ્થિતિયે રહે,તે ૯૦૦ સાગરજાજેરા. સ્ત્રીવેદ રહે,તેા ૧૧૦ પલ્યેાપમ અથવા પ્રથત્વ પૂવાડિ એટલે છ ક્રાડ પૂ. નપુંસક વેદે રહે,તેા અના ઉત્સર્પિણી અવસર્પિણી. પાંચદ્રિયના પંચેન્દ્રિય પણે રહે, તે ૧૦૦૦ સાગર જાજેરા. ત્રસપણે રહે,તા ૨૦૦૦ સાગર જાજેરા રહે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન :— દિવા પ્રમુખના પ્રકાશ પડે છે તે દિવામાં અગ્નિનાં જીવ છે ? તેનાં પર્યાય છે ? કે જ્ગ્યાતિરૂપ પુગલના પર્યાય છે ?
ઉત્તર-વિા મધ્યે જે અગ્નિનાં જીવ છે તે માંહેજ પ્રણમી રહ્યા છે. પણ દાહક રૂપ પર્યાય છે તે માહિર નીકલે નહીં, તથા દિવાના પ્રકાશરૂપ જે બાહિરે દિશે છે તેતા વિશ્રસા પુદ્ગલની પર્યાય—છાયા—આકૃતિ—તેજ–વ્રુત્તિ ઈત્યાદ્ધિ બહુ ભેદે પુદ્ગલ પર્યાય કહ્યા છે. તથા દ્વિવાના જે માહિર પ્રકાશરૂપ દીશે છે તે પ્રકાશરૂપ પુદ્ગલને નિમિતે અપર વિશ્રસા પુદ્ગલ શ્રેણિબંધ જમા થાય છે
For Private and Personal Use Only