________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧.
ત્રણ ઉપવાસ માથે ૧ પહેર ચડાવે તે ૫૦ ઉ. ગણાય. ત્રણ ઉ. માથે ૨. પહર ચડાવે તે ૧૦૦ ઉ. ગણાય. ૪ ઉપવાસ એકી સાથે (ચોલ) કરે તો ૧૨૫, ઉ. ગણાય. ૪ ઉપવાસ માથે ૧ પહાર ચડાવેતે ૨૫૦ ઉ. ગણાય. ૪–. માથે ૨–પહાર ચડાવેતે ૩૭૫. થાય. પ–ઉ. એકી સાથે કરે તે ૬૨૫, ઉ. ગણાય. એક પહાર બે પહોરનું તેમજ સમજી લેવું. ૬–૧. એકી સાથે કરે તે ૩૧૨૫, ગણાય. છ–ઉ. ભેગા કરે તો ૧૫૬૨૫, ઉ, ગણાય. ૮ઉ. સાથે કરે તો ૭૮૧૨૫, ઉ. ગણાય. ૮ માથે ૧ પહેર ચડાવે તે ૧૫૬૨૫૦, ગણાય. ૮ ઉપર બે પહર ચડાવે તો ૨૩૪૩૭૫ ઉ. ગણાય. ૯ એકી સાથે કરે તે ૩૦૬૨૫, ઉ.ગણાય. ૧૦ એકી સાથે કરે તે ૧૯૫૩૧૨૫, ઉ. ગણાય. અનુક્રમે એકેક ઉપવાસે પાંચગણું કરવા. એક પિષધના પાંચ ઉપવાસ ગણાય.
આઠ આત્મામાંથી કેને કેટલા આત્મા હોય? ૧–નારક દેવમાં ૭ આત્મા. ચારિત્ર નથી. ર–એકેદ્રિયમાં ૬ આત્મા જ્ઞાન ને ચારિત્ર નથી. ૩– તિર્યચપચંદ્રિને મનુષ્યમાં ૮ લાભે. - સિદ્ધમાં ૪. દ્રવ્યાત્મા, ઉપગ, જ્ઞાન, દર્શનાત્મા. સિદ્ધને ગુણને ભાજન દ્રવ્ય.
સમ્યક્ દષ્ટિ જીવ મિથ્યાત્વને ઉદયે સમક્તિ વમીને પાછો મિથ્યાત્વ ગુણઠાણે જાય તો પણ આયુ કર્મ વજીને સાત કર્મની સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમેં ભાગે એછી એક કેડીકેડી સાગરોપમને બંધ કરે. ઉત્કૃષ્ટોબંધ એટલે કરે. દેશ વતીને નવ પલ્યોપમ ઉણી એક કડાછેડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરે. મુનિપણે પામીને પાછા પડે, મિથ્યાત્વે જાય તે પણ આયુ મુકીને
For Private and Personal Use Only