________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદેહવિચરેવીસ. ભલા આગતવીસે સાતમા આઠમા વચ્ચે નિરવાણ, વિરહ પડે સહુ ક્ષેત્રમેં, અઠમ ન હેઈ જિનભાણ ૧૦ના આઠમાથી નથીવલી, એમસિત્તર કાદિક થાઈ; પરંપરાઈ પૂર્વજિમ કહી, લેવી ઈમસદાઈ. ૧૧ દસવિસ એકણસમે, જિનવર જનમ કહાત; ભરત ઈરાવત જિન હેવે, પાંચ વિદેહે રાત. ૧૨ા આગમૈઈભાખી, અવણ જનમઅધરાતઃ ભરતૈરવત જિન હોય. દિવસ વિદેહે વિખ્યાત. ૧૩ ત્રિરાસિહાસનસહુ, દેઈમેરૂપાંચેલા, દોદો પૂરવપશ્ચિમે, એક દક્ષિણ ઉત્તર સાધે. ૧૪મા ચાર જન્મે વિદેહ પ્રત્યે, પાંચ મલીને વિસ; ભરતૈરવતે દસ હય, એક સમયે જન્મલહીશ. ૧પા વીસ વીસ જન્મ વિદેહે સહી, સાડસે વિજય પૂરાય; લક્ષચેરાસી પૂર્વાયત, સધનુષપાંચસે કાય. ૧દા ચડતે દેય પડતે તીને આરે ધર્મ કહાય, ભરત સહી વિદેહી પરમ સદાય ૧ળા પરિવર્તિના કાલથી રહ, એરવય ઈહાથલેહ; ચોથા નિત્ય વિદેહમે આણુંદરૂચી ભણેહ. ૧૮ જિનવર એ નિત્ય સમરતાં લહિયે સંપદ કેડી, પંડિત પુણ્ય રચિગુરૂ, શિસ કહે કર જોડી. ૧લા * શ્રી પ્રશ્નોત્તરચિંતામણમાં કહ્યું છે કે
પ્રશ્ન-સિદ્ધ ભગવંત કયે અનંતે છે ? સમકિત વિચારગર્ભિત મહાવીર સ્વામીના સ્તવન. છાપેલા ભાગ બીજામાં પાના ૭૪માં બીજા શાસ્ત્રની ગાથા મુકી છે, તેમાં અભવિ ચેવે અને તે છે, તથા પડવાઈ પાંચમે તથા સિદ્ધાદિક આઠમે અનંતે કહ્યા છે. તથા મતાંતરે સિદ્ધ પાંચમે અનંતે કહ્યા છે, પણ વિજયાનંદ સૂરિ મહારાજના કહેવામાં એમ હતું જે સિદ્ધ આઠમે અનંતે સમજવું સુગમ પડે છે. દિગંબરના શાસ્ત્રમાં પણ આઠમે અને તે છે.
For Private and Personal Use Only