________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાખઅષ્ટાદશ ઉપર કહ્યા, મિથ્યાદુકૃત વખાણે. મિથ્યા. ૭ એમ મિથ્યા દુષ્કૃત કીજીયે, સકલજીના સાથે
પાપપંકસવી દૂર કરી, રહીયે શિવવધુ સાથે. મિથ્યા. ૮ ગામ ગોધરા કચ્છ દેશે, કહ્યા મિથ્યાદુક્કડં;
ભાવી બારચાર ભાવના, કીર્તિ છૂટી તતકાલ. મિથ્યા. ૯
કચ્છ ગોધરામાં ૨૦૧ત્મા વર્ષે દાદાશ્રી કલ્યાણ સાગર સૂરિની યંતિ વખતે ગવાયેલ સ્તુતિ. રાગધન્યાશ્રી. પશ્યત દર્શન મધ્ય, કલ્યાણગુરે? પસ્થત દર્શન મધ્ય. એ ટેક.
મમનયન સાફલ્યમ ભવત, તવસુદર્શનેનાદ્ય કલ્યાણ ૧ | પ્રાંજલીકૃત્વાવ, સમીપે સ્વામિ અહોરાત્ર તવધ્યાને કલ્યા. ૨ . યદિનાગચ્છતિ, મને કૃપાદૃષ્ટિ, સ્તદાતવથિયામિગુપ્ત.ક૩ નાટ્યલાભવનાથ ? ભંડારે, દદવુદાદાનમિતિ . ક. ૪ . નાકરેસિ યદિ, ગુરે! કૃપાદ્રષ્ટિ, નાવÁચ્ચે, કિકરસ્યમાન ક૫ એચંતૂકથયતિકિકર કીર્તિ, માનિચ્છિત કુરૂ ભગવાન ! ક૦ ૬ ગ્રામગોધર, કમિતવસ્તુતિ, શ્રીસંઘસ્યકુરૂ – કલ્યાન ક૦ ૭ એકેનવિસદ્ધિ સહસવરસે, આસાડા જુનદ્વિતીયાપમાન કે. ૮ (આ સ્તુતિમાં અક્ષરમેળ માટે સંધિ નથી કરેલ.)
શ્રી વિધિપક્ષ (અંચલ) ગચ્છીયપંડિત શ્રી પુણ્યરૂચિમહારાજ શ્રીના શિષ્યપંડિત શ્રી આણું રૂચીમહારાજ કૃત
પ્રશ્ન-જઘન્ય, ઉત્કૃષ્ટ કેટલા તિર્થંકર હોય? ઉ– વર્તમાન કાલે વીસ વિહરમાન તિર્થકર કેવલીપણે વિચરે છે, ત્યારે કઈ
For Private and Personal Use Only