________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
એક મહિને મટે. આદ્રામાં મૃત્યુ. પુનર્વસુ ને પુષ્યમાં ૭ દી. મટે. અષામાં ૯ દી. મઘામાં મૃત્યુ. ૫. ફા. ત્રણ માસે મટે. ઉ. ફા. ૧૫ દી મટે. ત્રણે પુર્વાના પ્રથમ ત્રણ પાયા સારા પણ ચેથામાં મૃત્યુ. હસ્તમાં જલદી મટે. ચિત્રામાં ૧૫ દી. સ્વાતીમાં ૧૬ રાત્ર. વિશાખામાં ૨૦ રાત્ર. અનુરાધામાં ૧૫ દી. જેષ્ટામાં ૧૦ દી. મૂળમાં મૃત્યુ. પુ. બા. ૧૫ દી. ઉ. પા. ૨૦ દી. શ્રવણ બે માસ. ધનિષ્ઠા બે માસ. શતભિખા ૨૦ દી. પૂ. ભા. ૯ દી. ઉ. ભા. ૧૫ દી. રેવતી દી. મટે.
નક્ષત્રોના તૃતીયાંશની પીડાની અવધિ– કૃતિક નક્ષત્રમાં તીવ્ર જવર ને પિત્તની વ્યાધિ થાય છે. કૃતિકાના ત્રણ ભાગ કરી તેના પહેલા બીજા ભાગમાં વ્યાધિ થાય તે ૧૦ દી. મટે. ત્રીજા ભાગમાં ૫ દી. મટે. રોહિણીના પહેલા ભાગ (અંશ) માં ૯ રાત્રે મટે. બીજામાં ૧૮ દી. ત્રીજામાં ૧૦ દી. મટે- મૃગશિરના પહેલા અંશમાં ૭ દી. બીજામ ૧૨ દી. ત્રીજામાં એક માસ પછી રેગી મરે. આદ્રા પહેલામાં ૧૫ દી. બીજામાં ૧૨ દી. ત્રીજમાં મરણ. પુનર્વસુ પહેલામાં દોઢ માસ, બીજામાં ૭ દી. ત્રીજામાં ૨૫ દી. પુષ્ય પહેલામાં ૭ દી. બીજામાં ૨૦ દી. ત્રીજામાં ર૧ દી. મટે. અલ્લેષા–પહેલામાં ત્રણ માસ, બીજા ત્રીજામાં મૃત્યુ. મઘા પહેલામાં ૭ દી. બીજામાં ૨૭ ત્રીજામાં ૨૦ દી. મટે.
પૂ. ફા. પહેલામાં પાંચ રાત્રિ, બીજામાં ૧૨ દી. ત્રીજમાં એક માસ પછી મટે. ઉ. ફા. પહેલામાં ૧૪ દી. બીજામાં ૭ દી. ત્રીજામાં ૯ દી. હસ્ત–પહેલામાં ૭ રાત્રિ, બીજામાં ૪ દી. ત્રીજમાં ૫ દી. પછી મટે. ચિત્રા–પહેલામાં મૃત્યુ. બીજામાં ભયંકર થાય ને ૩ મહીને
For Private and Personal Use Only