________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
એટલે દશને કે પચીશને દાણું પડી જાય, એટલે વ્યવહાર રાશિરૂપ પાટના પટમાં ફરવાને હક્ક મળે છે. એટલે કે પટમાં બેશે છે. જ્યાં સુધી ઉત્તમદાણ ન પડે ત્યાં સુધી અવ્યવહારરાશીને કહેવાય છે, અકામ નિર્જરારૂપ સારા ભાવ દાણું પડે, ત્યારે વ્યવહાર રાશીમાં આવે છે. એટલે કે સૂક્ષ્મ નિગોદમાંથી બાદર નિગદમાં આવે છે. તે પછી ધીરે ધીરે આગલ વધતાં વધતાં એકેદ્રિયમાંથી બે ઈ દ્રિય તે ઇંદ્રિય ચૌરિદ્રિયપણું પામે છે. એમ ચડે વલી પડે, વલી એમ કરતાં કરતાં અનંતા ફેરા થાય. વળી અસંજ્ઞીતિર્યંચ પંચેંદ્રિયમાં આવે. એમ કરતાં કરતાં ઘણું અકામ નિર્જરા થવા પામે ત્યારે સંજ્ઞીતિર્યંચ પંચેંદ્રિયમાં આવે. સમુઈિમ મનુષ્ય પણ થાય. અને તેમ કરતાં કરતાં ગર્ભજ. મનુષ્યપણું પામે. એમ ચારે કષાયેના વશથી ચારે ગતિમાં જીવ જન્મમરણ કર્યા કરે છે. ક્રોધ અને માનને ભાઈબંધી છે, માયા અને લેભને ભાઈબંધી છે. એટલે તેઓ ભેરુ કહેવાય છે. છતાં પિતાને સ્વાર્થ સાધવા માટે ભાઈબંધનું પણ ગળું કાપી નાંખે છે. ખરી રીતે તે કોધને મારવાનો છે. માનને તજવાનો છે. માયાને છોડવાની છે ને લેભને તજવાનો છે. જ્યાં સુધી એ ચારે કષાયે મરે નહિ ત્યાં સુધી ૮૪ લાખ યોનિમાં ભમવું જ પડે છે. હવે ફરતાં ફરતાં પિતાના પટના કુલ સુધી તો આવે છે, પણ પિતાના ઘરમાં જવાને સમર્થ થતું નથી. યથા પ્રવૃત્તિકરણ દ્વારા
એ ત્યાં સુધી તે આવ્યા જ છે. પણ જ્યાં સુધી અપૂર્વકરણરૂપ પુરૂષાર્થ ફેરવે નહીં ત્યાં સુધી આગળ વધી શકાય નહિ. આયુકર્મ વજીને બાકીના સાતે કર્મોની એક કોડાકોડી સાગરોપમમાં પલ્યોપમને અસંખ્યાત ભાગ છે એટલી સ્થિતિ રહે ત્યાં
For Private and Personal Use Only