________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
પેદા થઈ ગયેલ હોય છે. એટલા જ માટે એ પરિણામને યથાપ્રવૃતિકરણ કહેવાય છે.
પિતાના ખાસ પુરૂષાર્થ વિના જ સામગ્રીઆદિના અનુસાર પિતા થતા યથાપ્રવૃતિકરણથી કર્મ સ્થિતિ ખપી જવા પામી, પણ એ પ્રકારનું યથાપ્રવૃત્તિકરણ હવે પછી જીવે સાધવાની પ્રગતીમાં કારણ બની શકતું નથી. હવે તે જીવ જે ગ્રંથિને ભેદે તો જ એની સુંદર પ્રગતિ શક્ય બને છે, અને એ ગ્રંથિભેદ એ.પૂર્વકરણથી જ શકય છે.
અપૂર્વકરણ એટલે આત્માને પોતાનો એવા પ્રકારના શુભ અને તીવ્ર પરિણામ કે જેવો શુભ અને તિવ્ર પરિણામ. અનાદિકાલથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલા એ જીવને પૂર્વ કદી પણ પ્રગટ જ ન હોય. કર્મગ્રંથિને ભેદવાને માટે એ અપૂર્વકરણને પેદા કરે જ પડે છે. હવે એ જીવની કર્મગ્રંથિને ભેદી નાંખે એ એ અપૂર્વ, સ્વરૂપે કે હોય? કર્મગ્રંથિ એ પણ આમાના પરિણામ રૂપ છે, અને કર્મગ્રંથિને ભેદનાર એ અપૂર્વકરણ નામને અધ્યવસાય હોય છે તે પણ આત્માના પરિણામ સ્વરૂપ હોય છે. એટલે પરિણામ દ્વારા એજ પરિણામને ભેદવાની વાત છે. પિતાના પુરૂષાર્થથી જીવે પિતાના જ એવા પરિણામને પિતા કરે જોઈએ કે જે પરિણામ-કર્મગ્રંથિરૂપી જે આત્મ પરિણામ છે તે પરિણામના રૂપથી તદ્દન વિપરિત કટીના સ્વરૂપવાળો હોય. એટલું જ નહિ, પણ કર્મગ્રંથીરૂપ જે પરિણામ તેની તીવ્રતાને ભેદી નાંખે એવી તીવ્રતાવાળે પરિણામ હવે જોઈએ. તેજ એ પરિણામથી ગ્રંથિભેદ થાય. આત્માને પરિણામ, આત્માના પરિણામ
For Private and Personal Use Only