________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
તેવારે દોઢ પુદ્ગલ પરાવત ન રહે છતે માગ ગવેષણા, મા શ્રવણ, મા સન્મુખ, માર્ગાનુસારી, માગ પ્રાપ્તિ ઈત્યાદિકનામ ઇહાં આગલથી થાય. ધ ભણીધસે. જિનાક્તમાર્ગ નું શ્રવણ હાય. કાઇપણ રીતે રૂચિ થાય પણ તીવ્ર ભાવે ગવેષણ શેાધન હાય પણ માગે ચડયા એમ કહેવાય. સંસાર પરિભ્રમણ કરતાં એક પુદ્ગલ પરાવત રહે ત્યારે જિનમાર્ગાનુસારીપણું, શુધ્ધાશુધ્ધની ગવેષણા માત્ર હાય. એ રીતે કરતાં કહાં ધ ચેાવન કાળ આવે, ન્યાયસ પન્ન વિભવ પ્રમુખ ૩૫ ગુણ પામે. મિત્રાકિ દ્રષ્ટિ પામવાના અવસર હાય. એને માર્ગાનુ સારી કહીયે.. ઈહાં ખટદર્શનની ભિન્નતાં જાણે. જિનાક્ત માર્ગ વ્યવહારે પ્રવર્તે. ઇહાં મિથ્યાત્વ મઢ પડયુ. તેથી વ્યવહારે દ્રવ્ય ધર્મ પામે. પણ સમકિત પ્રાપ્તિ ન થાય, ઇહાં પહેલાં અનુષ્ઠાનની પ્રખલતા હાય. સર્વ ક્રિયા કરે તે દેખી ખીજા અનેક જીવ ધર્મ પામે પણ પેાતાને નહાય, સર્વાં ક્રિયાનુ ફળ સ્વર્ગાર્દિક થાય, નિરાઅર્થે ન થાય, ઈહાં ચર્મ પુદ્ગલ પરાવર્તનમાં મિથ્યાત્વની મદ્યુતા થાય, ત્યારે સમ્યકત્વ પામવાના કારણે ત્રણ કરણ છે. પહેલુ યથા પ્રવૃત્તિકરણ, ખીજું અપૂર્વકરણ, ત્રીજી અનિવૃત્તિકરણ, (તે ત્રણ કરણનું સ્વરૂપ જૈનપ્રવચનમાંથી વિશેષ જાણવું) કિચિન્માત્ર આ પ્રમાણે છે. જીવમાત્ર અનાદ્રિ કાલથી કર્મની પરંપરાએથી ઘેરાએલા છે, એથી જીવમાત્ર નેમાટે સમકિત દુલ ભ છે. સમતિ પ્રાપ્ત કર્યા વિના કોઈપણુ જીવ શ્રાવકધર્મ કે સાધને તેના ખરેખરા સ્વરૂપમાં પામી શકતાજ નથી અને ધર્મને ખરેખરા સ્વરૂપમાં પામ્યા વિના કાઈ પણુ જીવ પાતાના મેાક્ષને સાધી શકતા નથી. જ્ઞાનાવરણીયાદિક કર્મના આઠ પ્રકાર છે. એ આઠ કર્માનાં છ નિમિત્તો છે ૧ મિથ્યાત્વ, ર અજ્ઞાન ૩ અવિરતિ, ૪ પ્રમાદ, ૫ કષાય, ૬ યોગ, એ છ નિમિત્તોથી
For Private and Personal Use Only