________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
શીત તાપાદિક સહન કરતો સરલ પરિણામી બની તિવ્ર સંલેશન કરે તે અકામ નિર્જરા કરી કેઈક જીવ દેવગતિ પામે. ત્યાં અતિશય વિષયાસક્તપણામાં મરીને ગર્ભજ તિર્યચપચેંદ્રિય થાય. ત્યાંઘણું હિંસાદિક સેવન કરી નરકે જાય. અથવા પાછો એકેંદ્રિયમાં જાય, ફરી ત્યાંથી નીકલી પંચંદ્રિયપણું પામે. ઉત્કૃષ્ટી કાયસ્થિતિગે અસંખ્ય પુદગલ પરાવર્ત વીતી જાય. કેઈ જીવમરી મનુષ્ય થાય. તિહાં કારણુ અપરિપાક પણાથી બહુલતાએ અનાર્યક્ષેત્ર, અનાર્યકુલમાં ઉપજે. તિહાં પ્રબળ કષાયવિષયાદિ અશુદ્ધ હેતુનાં
ગે અઢારેપાપ સ્થાનક સેવી જેવાં જેવાં કર્મબાંધે તેવાતેવા કર્માનુંસારે સાતે નરકમાં ઉપજવું થાય. ત્યાં નરક સંબંધી આકરાદુઃખ અસંખ્ય કાળપર્યત સહન કરે. તે નરક દુઃખના વિપાક ભવભાવનાદિક ગ્રંથથી જાણવા. કે મનુષ્યભવ પામી ઘરકુટુંબની તીવ્ર મુછમાં અજ્ઞાન વેગે પરિણમ્યું, તે ફરી તિર્યંચગતિમાં યાવત્ એકેંદ્રિય ચક્રમાં પડે. વળી મનુષ્યપણું પામતાં અનંતાનંતકાળ વ્યતિકમી જાય.
કર્મ બાંધવાના ચાર હેતુ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને જેગ. એ ચાર કારણની પ્રબળતાએ કર્મસ્થિતિ ઉત્કૃષ્ટિ બાંધે છે. અત્રે આઠેકર્મની સ્થિતિ, રસ બંધાદિની વિગત નહિ જણાવતાં સમક્તિની પ્રાપ્તિની શૈલી ટૂંકમાં કહેવા વિચાર રાખે છે. જે ભવ્ય જીવ છે તેને ભવ્યતાના ઉદયે કરી અકામ નિર્જરએ કર્મ અપાવતાં પાંચ કારણની અનુકુળતાએ કરી બે પુદ્ગલ પરાવર્તન થશેષ સંસાર રહે તે વારે ધર્મશબ્દ સામાન્ય સહે. જે ધર્મ શબ્દ સાંભળવા સન્મુખ નિવિવેકાણે હોય તેને શ્રવણ સન્મુખી ભાવં કહીએ. પણ તથાવિધઆદર પીપાસા કાંઈ હેય નહીં. પણ સહેજે મળેતો વિમુખ નહીં. પછી તિહાંથી સંસાર પરિભ્રમણ કરતો જીવ ઉચ્ચ ભાવમાં આવે.
For Private and Personal Use Only