________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારમાં રહેવું છે તે દર્ભવ્ય જાણવા. ૨. હળુકર્મો હેવાથી તત્ત્વ શ્રદ્ધાન પામવું જેને સુલભ છે, તે આસનભવ્ય આત્મા કહેવાય.
ત્રણ પ્રકારના આત્માઓ છે. ૧. બહિરાત્મા ૨. અંતરાત્મા ને ૩. પરમાત્મા ૧ પ્રથમ જે મિથ્યાત્વના ઉદયથી ધન, પરિવાર, મંદિર, નગર, દેશ, મિત્ર, શત્રુઆદિ. ઈષ્ટનિષ્ટ વસ્તુઓમાં રાગદ્વેષબુદ્ધિ ધારણ કરે છે. અને સર્વ અસાર વસ્તુઓને સારભૂત જાણે છે, તે પહેલાં ગુણસ્થાનકમાં વર્તતા જી. બાહ્યદષ્ટિ હોવાથી બહિરાત્મા ૨ જે સત્ય, શ્રદ્ધા સહિત કર્મબંધ નિબંધનાદિ સ્વરૂપને સમ્યક્ રીતે જાણે છે. જેમકે – આ સંસારમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાયથેગ એ કર્મબંધના કારણે છે. તેથી જીવ કર્મો બાંધે છે. અને જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે જીવ પોતે જ ભગવે છે બીજો કેઈ એના બદલે ભગવતે નથી. કેઈપણ વસ્તુનું વિગ થાય ત્યારે એમ વિચારે જે મારે જે તે વસ્તુનો સંબંધ પૂર્ણ થશે. મારી વસ્તુ તો મારા આત્મ પ્રદેશો સાથે જ્ઞાનાદિ લક્ષણ છે. તે તો ક્યાંય પણ જય જ નહિ, કાંઈપણ દ્રવ્યાદિ વસ્તુનું લાભ થાય ત્યારે એમ સમજે કે મારે આ પુદ્ગલિક વસ્તુનું લાલ થયું તે આનંદ શું માનવું ? વેદની કર્મના ઉદયથી કષ્ટાદિ પ્રાપ્ત થાય, તો આત્મા સમભાવને ધારણ કરે, પરભાવથી ભિન્ન માનીને ત્યજવા ઉપાય કરે. અને ચિત્તથી પરમાત્માનું ધ્યાન કરે. આવશ્યકાદિક ધર્મ કાર્યમાં વિશેષ ઉદ્યમાન થાય છે. તે ચેથાથી બારમાં ગુણસ્થાન વતિ જીવે છે.
જેની અંતરદષ્ટિ હોય તેને અંતરાત્મા કહેવાય છે. જે શુદ્ધા
સ્વભાવ પ્રતિબંધથી કર્મ શત્રુઓને હણુને નિરૂપમ ઉત્તમ કેવલજ્ઞાનાદિ સંપદાને પ્રાપ્ત કરી કરતલામલવત્ સમસ્ત વતુ
For Private and Personal Use Only