________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મપ્રબોધ પ્રથમ પ્રકાશ.
સમક્તિનું સામાન્ય સ્વરૂપ
કર્તા શ્રી જિન લાભ સૂરિ* ત્રણ પ્રકારના જીવો–ભવ્યો અભવ્ય જાતિભવ્ય ૧. તેમાં જે જીવે કાલાદિ પાંચ સમવાયની સામગ્રી મેળવી સ્વશકિન વડે બધાં કર્મોને ક્ષય કરીને મેક્ષમાં ગયા છે, જાય છે, અને જશે તે બધાં પણ ત્રણે કાલની અપેક્ષાએ ભવ્ય જાણવા ૨ અને જે જ આર્યક્ષેત્રાદિ સામગ્રી, તથાવિધ જાતિ સ્વભાવથી, સર્વદા તત્ત્વશ્રદ્ધાનની વિકલતા વડે કયારે પણ મેક્ષમાં જશે નહિ, તે અભવ્ય જાણવા ૩. સકલ સંસ્કાર કારક રહિત ખાણમાં રહેલ પથરની જેમ પિતાનું સૂક્ષમ ભાવ ક્યારે પણ મૂકતો નથી ને ખાણમાંથી બહાર નીકળતું જ નથી તે જાતિભવ્ય, અથવા જેમ સૂક્ષ્મરૂપે ઉંડી ખીણના તળીયે રહેલ કેઈ કાલે પણ અન્ય સામગ્રીનાં અભાવથી કેઈપણ જાતના સંસ્કાર પામ્યા વિના તે ખાણમાંથી બહાર નિકળતા જ નથી અથવા બહાર નિકળવાની સામગ્રીને અભાવ હોવાથી ત્યાં જ રહે છે, તેમ જે જીવને પાંચ સમવાયેનો સંગ ન મલવાથી અવ્યવહાર રાશિથી બહાર નીકળવું નથી, તે જાતિભવ્ય, તે કહેવા માત્ર જ ભવ્ય છે, પણ સિદ્ધ સાધકત્વપણું નથી. આગમ શાસ્ત્રોમાં કહ્યું છે કે સામગિઅભાવાઓ વવહારિયરાસિઅપવેસાઓ અભવ્યાવિતે અનંતા જે સિદ્ધિ મુંહન પાવંતીતિ ના
ભવ્ય બે પ્રકારનાદુર્ભ અને આસન ભળે એટલે તુરત મેક્ષે જવાવાલા ૧. જેને અર્ધપુદ્ગલ પરાવર્તનકાલથી અધિક
For Private and Personal Use Only