________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરમ કથાદિક કહીને પરને, ધરમ વિષે દીપાવે;
સમ. ૪
પિતે મિથ્યા દષ્ટિ તે નર, દીપક સમક્તિ પા. ઉદય આવ્યું મિથ્યાત ખપાવે, અનુદીતને ઉપસમાવે; ત્રણ્ય પંજ કીધા નથી તેણે, ખાઉસમ તે પાવે રે.
સમ ૫
હવે કહું ઉપસમના બે ભેદ, ઉપસમ શ્રેણિનું એક
બીજું અંતર કરણનું ઉપશમ, સમક્તિ ભેદ વિવેક. સમ. ૬ ઉપશમ શ્રેણિગત ભય નરને, ઉપશમ સમતિ હોય; સ્વશ્રેણિનું એહિ જ સમક્તિ, લક્ષણ સૂત્રથી જય. સમ. ૭ જિમવનદાવાનલ વીજાંબેં, ઉષર ક્ષેત્રને પામી; તિમહિજ અંતર કરણને પામી, મિથે અગનિ તપ શામી. સમ. ૮ તે માટે એ અકૃત ત્રિપૂજી, તેહને સમપ્તિ થા; અંતકરણ ઉપશમ સમક્તિ, એકજ વાર લહાઈ સમ. ૯ ક્રોધમાન ને માયા લાભ, પહિલા ચાર કષાય; દર્શન મેહત્રિક સાત અપાવે, ક્ષાયિક સમક્તિ થાય. સમ. ૧૦ બદ્ધ આયુષ્યનો ચૌત્રિણિભવમાં, મેક્ષ લહે નિરધાર; અબદ્ધ આયુષ્ય તો તેહિજ ભવમાં, શિવ પામે હિતકાર. અમ. ૧૧ સાસાદન ચાર પ્રકારે, ગેલ વમન સમ સ્વાદ; ઉપશમથી પડતો મિથ્યા અણુલહે, સમક્તિ તે સાસાદ. સમ. ૧૨ વેદક જીત હેઈ પાંચ પ્રકારે, દો દોય પૂજ ખપાવે, ત્રીજે પૂંજ ષય અંત્ય સમયમાં, વેદતાં વેદક થાવે. સમ. ૧૩
For Private and Personal Use Only