SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૧) કડકડાટ કરતાં દાંતવીણુા વગાડી રહ્યાં હતાં. શીતની અધિકતાથી કમલીનીનાં વતા મ્લાનિ પામ્યાં હતાં. હેમંત ઋતુમાં પડતાં તુસારના કણાની મદદથી પાણી પણ જામી ગયાં હતાં. આ અવસરે તે શિવાયતનના પૂજક શૈવાએ, સાગરદત્ત કોકીને શિવલિ ંગના પૂજન માટે લાવ્યે. કોષી ત્યાં આવ્યેા. શિવપૂજનની તૈયારી કરતા હતા તેવામાં શિવાયતનમાં રહેલા ઘી ઉપર કેટલીક ઘીમેલા ચડી ગયેલી અને કેટલીક આજુબાજું ભમતી તે પૂજારીએના દેખવામાં આવી. તે સર્વ ઘીમેલેાને તે શૈવભકત પુકાએ પગેથી મસલીને મારી નાખી. તે ઘીમેલેાને મારતાં દેખી સાગરદત્ત કોકી ખેલી ઉઠયા. હા ! હા ! તમે મહાભાની ગણનામાં ગણાએ છે, છતાં આવા નિર્દોષ જીવેને મારી નાખવા એ શું તમને યેાગ્ય છે? તમારામાં જીવદયા કર્યાં છે? શ્રેષ્ઠીનાં આ વચને સાંભળી તેએ છોકી સન્મુખ હોઠ કકડાવતા નિષ્ઠુર વયના ખેલવા લાગ્યા. હા ! હા ! જરૂર અમે તેને મારી નાંખીશુ. તમારા જેવા કાઈ ધમી દીઠા નથી. ધડીકમાં અહીં અને ઘડીકમાં તહીં માથું માર્યા કરેા છે. એક ધમ ઉપર ઊઠે, અહીંથી ફોગટ કષ્ટ કરવા અહી` શા માટે પ્રમાણે તે શૈવભક્તોના અસમંજસ વચનેાથી દુખાયું. પરાભવથી વિધુર ચિત્તવાળા શ્રેણી ત્યાંથી ઉઠી ઘેર આવ્યેા. તે વિચારવા લાગ્યા કે, મારે હવે શું કરવુ? આ ધર્મો સત્ય હશે કે તે ધર્મ સત્ય હશે? આમ વિચારનાં વમળમાં અથડાતા શ્રેષ્ટી એકે વાતને નિશ્ચય ન કરી શકયા. સં યિત મિથ્યાલી થઇ પોતાના થયેલા અપમાનથી આર્ત્ત ધ્યાન કરતાં તે મરણ પામ્યેા. મરણ પામી તિય ચની યાનિમાં તિય ચપણે ઉત્પન્ન થયેા. કહ્યું છે કે ન For Private and Personal Use Only આસ્થા તેા છે નહિ. આ આવે છે? શેઠનુ મન अद्वेण तिरियजोणी सद्दझाणेण गम्मए नरयं ॥ धम्मेण देवलेायं सुकझाणेण निव्वाणं ॥ १ ॥ આત્ત ધ્યાનથી તિર્યંચ મેનિમાં ઉત્પન્ન થવાય છે. રૌદ્રધ્યાન
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy