________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૫)
છે છતાં ઉદ્યમથી સાધ્ય છે, રાજ્યને સ્વસ્થ કરી હુ આપની પાસે ચારિત્રરૂપ જહાજ (વહાણુ) અંગીકાર કરીશ.
ગુરૂએ ઉત્તર આપ્યા. રાજન ! થેડે પશુ અંધ ન કરીશ.
વખત પ્રતિ
ગુરૂની આજ્ઞા શીર પર ચડાવી રાજા સહષ શહેરમાં અવ્યા. મંત્રી, સામતાદિ સર્વ રાજ્યમંડળને ખેલાવી, તેઓને પેાતાના ચારિત્ર લેવાને અભિપ્રાય જણુાવી, અમરસેન કુમારને રાજ્યાભિષેક કર્યાં. પછી તરતજ મેટા આડંબરસહિત નરસુંદર રાજાએં અનેક સામત, મંત્રી પ્રમુખ સંતે શશીપ્રભાચાય સમીપે ચારિત્ર લીધું. ગુરૂમહારાજે, ચારિત્ર મા`માં કેમ ચાલવું, કેમ બેસવું, કૅમ ખેલવુ વિગેરે શિક્ષા આપી.
जयं चरे जयं चिठे जयं आसे जयं सण |
जयं भुजतो मा संतो पावकम्मं न बंधइ ॥ १ ॥
હે મહાનુભાવે ! યતન પૂર્વક ચાલે, યતાનાપૂર્વક ઉભા રહે. યતના પૂર્વક એસે,યતના પૂર્ણાંક સુવે, યતનાપૂર્વક આહાર કરે. અને યતનાપૂર્વક લેા. આ સર્વાં સ્થળે યુતના (સાવધાનતા) પૂર્વક પ્રવૃત્તિ કરતાં જીવ પાપકમ બધતા નથી. વિગેરે.
ગુરૂશ્રી તરફથી ઉપદેશ પામી, તે પ્રમાણે સ` ક્રિયાએ કરતાં વળી ગુરૂ, ગ્લાન, બાળ, વૃદ્ધ પ્રમુખ મુનિઓની વૈયાવૃત્ય કરતાં તે નરસુંઘર મુનિએ, જ્ઞાનમાં તેમજ આત્મગુણુમાં મહાન્ વૃદ્ધિ કરી. ગુરૂકૃપા અને આત્મવીથી તે મહામુનિ શ્રુતજ્ઞાનરૂપ સમુદ્રને પારગામી થયે. ગુરૂશ્રીએ આચાય પદને યાગ્ય જાણી પોતાના પદ પર (આચા સ્થાને) સ્થાપિત કર્યાં,
મિથ્યાત્વ તિમિર મંડળના સંહાર માટે દિનર્માણ ( મૂ ) તુલ્ય થઇ, અનેક ભવ્ય વેને પ્રતિખાષિત કર્યાં, અનેક શિષ્યાના સમુદાય ઉત્પન્ન કરી, યેાગ્ય શિષ્યને પેાતાના પદ પર સ્થાપિત કરી
For Private and Personal Use Only