________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૪)
નમસ્કાર કરી, રાજ પેાતાને ઉચિત સ્થાનકે ગુરૂસન્મુખ ધાવણ નિમિત્તે બેઠો. ગુરૂએ પણ ગંભીર સ્વરે ધર્મોપદેશ આપા શરૂ કર્યો.
આ સંસાર સમુદ્રના સરખા છે. તેમાં જન્મ, મરણુરૂપ અગાધ પાણી ભર્યું છે. ઇર્ષા, દ્વેષ, મત્સરરૂપ અનેક મચ્છ, કચ્છાદિ જલચર જીવે ઉક્ળી રહ્યા છે. ક્રોધરૂપ વડવાનળઅગ્નિની જવાળાએ સળગી રહી છે. માનરૂપ દુ`મ પહાડા-મેટા ખડકા સમુદ્રના વચમાં આવી રહ્યાં છે. માયારૂપ વેલીએના વિતાના સમૂšt) જાળરૂપે પથરાઈ રહ્યા છે. ચારે બાજુ ઊંડા મૂળ ધાલી લેાભરૂપ પાતાળકળશા એ વ્યાપી રહ્યા છે. મેહરૂપ આવર્તા ( ભમરીઓ-વમળા ) પેતાના સપાટામાં આવેલી વસ્તુઓને (વેાતા) સંહાર (આત્મગુણુનેા નાશ) કરી રહી છે. અજ્ઞાનરૂપ પવનથી પ્રેરાયેલા સંયે!ગ વિયેાગરૂપ તરંગા ઉછળી રહ્યા છે. હે ભવ્ય જીવ! ! આ દુસ્તર સંસારસમુદ્ર તરવાન! તમારી પૃચ્છા હોય તે! ચારેત્રરૂપ પ્રવણુ(વહાણુ)ને તમે આશ્રય કરા.
આ ચારિત્રરૂપ વહાણુ શુદ્ધભાવરૂપ મેટાં પાટીયાંનું બનેલું છે. સદન ( સમ્યકૂલ) રૂપ મજબૂત બંધને થી( પટ્ટાએથી ) જડાયેલું છે. સંવરરૂપ પુરણીથી ( છિદ્રમંત્ર કરવાની વસ્તુઓથી ) આાવરૂપ છિદ્રો મજબૂતાથી પુરેલાં છે. વૈરાગ્યરૂપ સિદ્ધા સરલ રસ્તા ઉપર, તપરૂપ પવનના ઝપાટાથી ધણી ઝડપથી ચાલી રહ્યું છે. જ્ઞાનરૂપ કપ્તાને ધણી ખારીકાઇથી તેનુ રક્ષણ કરે છે. આ વહાણને આશ્રય કરનાર, ભષ્ય જીવરૂપે મુસાફા, લા મેડા વખતમાં સંસારસમુદ્રના પાર પામી માક્ષરૂપ ઇચ્છિત બંદરે જઈ પહોંચે છે.
ઇત્યાદિ ગુરૂમુખથી સ`સારસમુદ્ર તરવાને મેધ પામી, સસારને પાર પારવાની ઈચ્છાવાળા રાજા, સગર્ગથી ર'ગામ ગુરૂશ્રીને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. મહારાજા ! આપનું કહેવુ' સત્ય છે. સંસાર દુસ્તર
For Private and Personal Use Only