________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૦)
પાળી વીરભદ્ર સુરક્ષેાકમાં ગયે. ત્યાંથી આવી મનુષ્ય જન્મ પામી નિર્વાણપદ પામશે.
સાવાહ ! તમારી આગળ દાન ધર્મ સબંધી અધિકાર મે કહી સંભળાવ્યા. સુદના ! તમારે સને ગ્રસ્થ ધર્માંમાં રહેત્યાં સુધી આ દાન ધર્મનું પ્રયત્નપૂર્વક પાલન કરવું,
ધદેશના સાંભળી વખત થઇ જવાથી ગુરુમહ.રાજના જયની મભીર ગ`ના કરી લેકા પોતપોતાને કામે લાગ્યા. ગુરુમહારાજ પોતાના ધ્યાનમાં લીન થયા. સાર્શ્વવાહ, સુંદના, શીયળવતી વિગેરે દેવપૂજન આદિ ષટ્રકમાં પ્રવૃત્ત થયાં. ભેજનાદિ કરી પરસ્પર ધર્માંચાંમાં દિવસ પસાર કરી, પ્રાતઃકાળે વહેલાં ઊઠી, આવશ્યક કર્મ કરી, ધર્માંશ્રવણુ નિમિત્તે સર્વ ગુરુશ્રા પાસે આવી પહોંચ્યા. ગુરુશ્રીને વંદન કરી સ શાંતપણે ગુરુ સન્મુખ દષ્ટિ સ્થાપન કરી બેઠા. રીષભદત્ત સાવાહ સની આગળ ખેડા હતા. ગુરૂશ્રીએ કરુણાબુદ્ધિથી ધમ દેશના શરૂ કરી.
પ્રકરણ ૨૬ યું.
શીયળ ધ. ****
नियकुल नहयलममलं सीलं सारयससीव्व धवलेइ ॥ ધનહેરૂ सीलेण य जंति खयं खिष्पं सव्वेवि दुरियगणा ॥ १ ॥
પેાતાના કુળરૂપ નિ`ળ આકાશતળને શરદ શ્તુના ચંદ્રની માફક શીયળ, ધવલિત યાને પ્રકાશિત કરે છે. શિયળવડે સર્વે પાપને યા દુઃખના સમૂહ તત્કાળ નાશ પામે છે.
દેશથી અને સર્વથી એમ બે પ્રકારે શીયળ હોય છે. જે ગૃહસ્થા સર્વ પ્રકારે બ્રહ્મચર્ય પાળી શકતા નથી, તેએએ તેની અમુક મર્યાદ
For Private and Personal Use Only