________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯
અને પરિણામની પ્રબળતાના પ્રમાણમાં જિનદાસ કોકીએ દેવલેાકનુ આયુષ્ય માંધ્યું–સંસાર પરિમિત કર્યાં.
ધનપતિ શ્રમણ પણ વીશ સ્થાનકમાંથી કેટલાંક સ્થાનકાનુ આરાધન કરી, તીથંકરનામકમ આંધી નવમ ત્રૈવેયક મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયેા. દેવાયુષ્ય પૂણુ કરી અહીં અરનાથ તીથંકરપણે હું હાલ વિચરું છું....
જિનદાસ કોષ્ટી ગૃહસ્થધમ પાલન કરો, મરણ પામી, બ્રહ્મદેવલેકે મહર્ષિંક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથ! ચ્યવી કાંપીઠ્યપુરમાં મહર્દિક શ્રાવકને ઘેર પુત્રપણે જન્મ પામ્યા. ત્યાં પણ ઉત્તમ રીતે ગૃહસ્થ ધર્મ પાલન કરી અચ્યુત દેવલોકે દેવપણે ઉત્પન્ન થયે!.
સુપાત્ર દાન સંબંધી પુન્યાનુબંધી પુણ્ય અને વિરતિવાળા ગૃહસ્થધર્મના પાલનથી તે જિનદાસ અહીં વીરભદ્રપણે જન્મ પામ્યા છે.
પેાતાના પૂર્વજન્મની શરૂઆતનું વન અરનાથ તીર્થંકર કરતા હતા એ અરસરે વીરભદ્ર પણુ ત્યાં આવી પહેાંચ્યા હતા. તીર્થ કરના મુખથી પેાતાના પૂર્વજન્મ સાંભળી વીરભદ્રને ત્યાંજ ઊહાપાહ કરતાં જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું. ધ ક્રિયાના ઉપકારનું ભરણુ થતાં તરત જ તેણે ગૃહસ્થધર્મના આશ્રય કર્યાં અર્થાત્ ગૃહસ્થધર્મને સ્વીકાર કર્યાં, વમાન કાળની યેાગ્યતા ક્રુ ઉત્સાહાનુસાર ધમ-વ્રતાદિ ગ્રહણુ કરી, તીર્થંકર દેવના ઉપકારનું સ્મરણુ કરતા વીરભદ્ર શહેરમાં આવ્યા. પ્રભુ પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા.
શ્વસુર વર્ગને પૂછી વીરભદ્ર પોતાના માતા, પિતાને મળવાને માટે તૈયારી કરવા લાગ્યા. વિધાના બળથી વિમાન બનાવી, ત્રણે સ્ત્રીએ સહિત વિમાનમાં બેસી તામ્રલિપ્તિમાં આગે.. માતાપિતાને પગે પડી પ્રમાતા કર્યાં. શહેરના લેાકાને આનંદ થયે, પૂર્વજન્મ સંચિત પુન્યા ઉપભાગ કરી છેવટે સંયમ સામ્રાજ્ય અંગીકાર કર્યુ, નિરતિચાર ચારિત્ર
For Private and Personal Use Only