________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સન્દેશ.
સ્ત્રીજાતિના ત્યારે ખીજો વિશેષ ધર્મ કંઈ છે? હા.પતિ અને પત્નીએ સ્નેહ આંધી-કે ન ખાંધી-લગ્નનત લીધું, કે તરત એક કુલ સ્થપાયું, દુનિયાનાં કુટુંબેશમાં એક કુટુંબ વધ્યું. ઘણે ભાગે તે સહુ દંપતી ઉપર પ્રભુના આશીવાઁદ જ ઉતરે છે, ને પરિવાર વધે છે. પણ સન્તાનની લીલાથી ઘર ભરાવ કે ન ભરાવ, માલકાના ખેલ ઘરમાં ગાજી રહે કે ન ગાજી રહેા, કુટુંબ તે લગ્નતિથિથી જ મંડાયું. ગૃહના માંડવે તે તે ઘડીથી જ રાપાયે. તે ઘડીથી જ સ્ત્રીને ગૃહિણીધર્મ પ્રાપ્ત થાય છે. એ ગૃહિણીધ તે સ્ત્રીના મીજો વિશેષ ધર્મ,ગૃહની વ્યવસ્થા-ઘરસંસાર ચલાવવે એ પત્નીધર્મથી નિરાળી વાત છે, છતાં બન્નેની અખંડ બેલડી છે. લગ્નવ્રતમાંથી એ બન્ને જોડકી અેને જન્મે છે. ગૃહિણીધ શા છે તે મ્હારા કરતાં હમે વધારે જાણેા છે. હું હ્યુમને એ વિષયમાં કહું હેના કરતાં હમારી પાસેથી સાંભળવા વધારે આતુર છું. માટે એટલું જ સૂચવું છું કે હમારા કુટુંખમાંથી ક્લેશ ઘટે, ને સ્નેહ અને સંપ વધે, શરીરનાં આરોગ્ય અને ચિત્તની પ્રસન્નતા, અહારનાં ને અન્તરનાં ખલ તથા વૈભવ, સુખ, સન્તાષ ને શાન્તિ સદા વિકાસ પામે એવું કરો. હમારા મંડપ એવા રચજો કે તેમાં તાપ કે સન્તાપ ન આવે, છતાં તે ઉષ્મા અને અજવાળાંથી શેાભી રહે. હુમારી આંખડીમાં અમી રાખજો, હમારા હાથમાં કર્તવ્યચાતુરી રાખજો, હમારી જીભમાં મીઠાશ રાખજે, હમારા આચરણમાં હેત રાખજો. એ સહુ કંઈ નવાં લાવવાં પડે તેમ નથી, એ સૈા હમારી પાસે જ છે. માત્ર હેમને ખાતાં નહીં, ઢાંકતાં નહીં, રજ ચડવા દેતાં નહીં. સુન્દરી જો પોતાની સુન્દરતા પ્રગટવા દે તાએ જગતનાં વડાં સૈાભાગ્ય ઉઘડે.
મ્હેના ! પત્નીધમ અને ગૃહિણીધર્મની ઝાંખી જરા આપણે કરી. એક વધારે વિશેષ ધર્મને આપણે વિચાર કરી લઇએ. પતિપત્ની ઘર માંડે છે તે વગડાને આરે નહીં, પણ સંસારની વચ્ચે. ઘર ખાંધતી વખતે જેમ આપણે આપણા પાડેશીઓના
For Private and Personal Use Only