SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બોલ. ૧૪૩ કહાડીને તરત તેમને લાગ્યું કે ગૃહવ્યવસ્થા અને ઘરની બાબતની બીજી સઘળી બાબતમાં એકત્ર થઈને પ્રવીણતા જાતિથી વધારે મેળવી શકાશે. અને ઘરમાં રહીને તેમજ બહાર જઈને તે જ કામ આપણે હાથ ધરવાનું છે. જ્યાં સ્વચ્છતા, સુંદરતા અને સમતા છે ત્યાં જ ખરેખરી કલાને વાસ છે. જે ઘરની અંદર સુઘડતા રાખતાં આવડતું હશે તે જ રમવાની જમીને ને બાગ સ્વચ્છ રખાશે. ઘર, છોકરાં, પિતાનાં અને પારકાં તેમની માવજત કેવી રીતે કરવી, તેમની ઉન્નતિ કેવી રીતે કરવી એજ કલબને ઉદ્દેશ રાખેલે છે. અને એ કલબના વ્યવસ્થિત ધોરણેને પરિણામે જ હજારો શહેરે, ગામડાં, અને ઝુંપડાંમાં આનંદ અને રસિકતા ઉદ્દભવી છે. સારી હવા અને અજવાસવાળા શાળાનાં મકાને તેમના જ પ્રયાસથી થયાં છે. ફરવાના બગીચા અને સ્વચ્છ રસ્તાઓની સંખ્યા પણ વધી છે. ગરીબ માંદાં માણસેની માવજત રાખવાને, આરેગ્ય રક્ષણના નિયમ શીખવવાને ગામે ગામ નર્સે ફરે છે; માણસો અને હેરને પીવાને સ્વચ્છ પાણીના હવાડા, હેજ વિગેરેને બંબસ્ત થયે છે. રજામાં શિક્ષણ લેવાની નિશાળો, કસરતશાળાઓ, બાળક ગુન્હેગારને માટે અદાલતે, સ્વચ્છ બજાર, સાર્વજનિક લાઈબ્રેરીઓ, હજારે ટ્રેવેલીંગ (ફરતી) લાઈબ્રેરીએ, રેગના મૂળ કહાડવાના પ્રયત્ન, આ પ્રમાણે અમેરિકન લેકની સર્વ પ્રકારની ઉન્નતિમાં દરેકમાં સ્ત્રીઓને હાથ છે. આ પ્રમાણે આપણી દષ્ટિમર્યાદા વિશાળ કરવાથી આપણે સ્ત્રીત્વ એઈશું, એ તે તદ્દન ખોટી જ બીક છે. આપણે કર્તવ્યપ્રદેશ વધશે તેથી આપણા પુરુષની લાગણી વધશે, આપણી પ્રજા સુધરશે એ નક્કી છે. ઉત્તમમાં ઉત્તમ કેળવાએલી અને ઉદ્યાગી સ્ત્રીની અંતરની ઈચ્છા તે એજ હોય છે કે માત્ર પોતાના બાળકના ઘરનું For Private and Personal Use Only
SR No.020760
Book TitleStreeone Sandesh
Original Sutra AuthorN/A
AuthorDevkibai Mulji Vaid
PublisherDevkibai Mulji Vaid
Publication Year1917
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy