SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ સ્થાનકવાસી )માંથી કયા સંપ્રદાય મહાવીરના અસલી ઉપદેશે પ્રમાણે ચાલે છે. તેમજ સાથે સાથે એ પણ નક્કી કરીશ કે * કોઈ ‘ એધનિયુક્તિ ’ને માને છે તેા કાઈ ‘પિંડનિયુક્તિ ’ને માને છે. કોઈ ‘દેવેન્દ્રસ્તવ ’ અને ‘વીરસ્તવ’ને ભેગાં કરી એક માને છે, તે કાઈ વળી જુદાં માને છે. કાઈ ‘સસ્તારક ’તે ૪૫ માંનું એક સૂત્ર ગણે છે તેા કાઇ નથી ગણતા. ‘સસ્તારક'ને બદલે કાઈ - મરણુ સમાધિ'ને માને છે તેા કોઈ ગચ્છાચાર પયન્ના'ને માને છે. આવી રીતે આ ૪૫ સૂત્રેાને માનવામાં પણ આ દેરાવાસીઓમાં મતભેદ છે. આ લેકામાં અત્યારે મુખ્ય કરીને પાંચ ગચ્છ છેઃ—તપગચ્છ, ખરતરગચ્છ, અંચળગચ્છ, સાગરગચ્છ અને પાય ગચ્છ. આ પાંચે ગચ્છા મૂર્તિને તે માને છે, છતાં પણ તે દરેકની માન્યતા જુદી. આ પાંચે ગછે હમેશાં એક બીજાથી લડતા ઝગડતા જ હાય છે. આગળ પણ ઘણા જ કયા આ ગચ્છા વચ્ચે થએલા. ગુજરાત કાઠીઆવાડમાં તપાગચ્છનું જોર વધારે છે. આ તપાગચ્છ અનેક જાતના મતભેદથી ભરપુર છે. તેના સાધુએ ૩ પ્રકારના—યતિ, શ્રી પૂજ્યજી, અને સંવેગીઃ તેમાં વળી ૨ ભેદ–સફેદ લુગડાં પહેરવા વાળા અને પીળાં લુગડાં પહેરવાવાળા. પાછા વળી ૨ ભેદ-૩ યુઈ માનવાવાળા અને ૪ થઈ માનવાવાળા. વળી પાછા ૨ ભેદ-મુહપત્તિ આંધવાવાળા અને ભીન્ન નહિ બાંધવાવાળા. તેના પણ પાછા ૨ ભેદમુહપત્તિ હાથમાં રાખવાવાળા અને બીજા મુહુત્તિ હાથમાં નહિ રાખવાવાળા. આટલા ભેદ ! દેખીતા જ છે. તે ઉપરાંત વળી સાધુએના મતભેદોવાળી પાર્ટીએ જુદી. આપણામાં અલગ અલગ સધાડાઓ હોવા છતાં જેમ દરેક સધાડાની માન્યતા એકજ છે, તેમ આ દેરાવાસી ભાઇઓમાં નથી. આ લેાકેાના જ કહેવા પ્રમાણે સંવત ૧૯૯૨ના અસાડ સુદ ૧૫ સુધી તેની સાધુ–સંખ્યા નીચે For Private and Personal Use Only
SR No.020753
Book TitleSthanakvasi Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesrichand Bhandari
PublisherSthanakvasi Jain Karyalay
Publication Year1938
Total Pages123
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy