SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ નામથી મળે છે ખરાં, તાપણ કહેવું પડશે કે, તેઓએ પાતાના ( અમુક ) સૂત્રેા પાછળથી બનાવ્યાં છે. તે હિસાબે દિગ ખરાએ પોતાના શાસ્ત્રો પોતેજ અનાવ્યાં. આ શાસ્ત્રો શ્વેતાંઅરાના શાસ્ત્રો સાથે કેટલીએ બાબતમાં મળતાં થતાં નથી. મહાવીરના સાચા અનુયાયી શ્વેતાંબર છે કે દિગંબર ? તે પ્રશ્નના ઠીક ઉત્તર તા ત્યારે જ દઇ શકાય કે જ્યારે બન્ને સંપ્રદાયાના શાસ્ત્રો કઈ સાલમાં અન્યાં, તે ખખત ખરાખર નક્કી હાય. જે સંપ્રદાયની પાસે મહાવીરે કહેલાં અસલી સૂત્રા હાય, અને જે તે સૂત્રાના કહેવા પ્રમાણે જ ચાલતા હાય, તેજ સંપ્રદાય જૈન ધર્મના સાચા અનુયાયી કહી શકાય. એટલા માટે આ વાત જાણવી જરૂરની છે કે, અને સ'પ્રદાયામાંથી કયા સંપ્રદાયની પાસે અસલી અને જીના શાસ્ત્રો છે. પ્રેાફેસર હન જેકાખીએ જૈનસૂત્રેાના અનુવાદની ભૂમિકામાં બહુ હેાશિયારીથી એ વાત સિદ્ધ કરી બતાવી છે કે, શ્વેતાંબરાના વર્તમાન શાસ્ત્રો મહાવીરના કહ્યા મુજબના જ છે, અને પરંપરાથી તે જેમના તેમ ચાલ્યાં આવે છે. તેઓએ પેાતાના મતના સમર્થનમાં જે મુખ્ય પ્રમાણેા આપ્યાં છે, તે હું અહિં ટુંકમાં બતાવું છું:—— (૧) જીનાં જૈનસાહિત્યના ઘણા ભાગ હવે મળી શકે છે. તેથી હવે જે લેાકેા જૈનસ'પ્રદાયના પ્રાચીન ઇતિહાસ × એધ નિયુક્તિ, પિંડ નિયુક્તિ તેમજ દશ પયત્રામાંના અમુક સૂત્રેાનાં નામ નદિ સૂત્રમાં નથી. આ બધાં તેમજ મહાનિશીથ વગેરે સૂત્રેા તેઓએ પાછળથી બનાવ્યાં છે. For Private and Personal Use Only
SR No.020753
Book TitleSthanakvasi Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesrichand Bhandari
PublisherSthanakvasi Jain Karyalay
Publication Year1938
Total Pages123
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy