________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
જીએને સેવક જાણી, એવી ઉયરતનની વાણી ૫ સુર્ણા । ૧૦ ।
[ત્યાર બાદ--જય વીયરાય૦-અરિહંતચેઇયાણ-અન્નત્થ-કહી એક નવકારના કાઉસ્સગ્ગ કરવા. કાઉસ્સગ્ગ પારી-નમાડ ત્॰-કહી સ્તુતિ કહેવી. ]
શ્રી શાંતિનાથસ્વામીની સ્તુતિ. શાંતિજિનેશ્વર સમરીએ, જેની ચિરા માય, વિશ્વસેનકુળ ઉપન્યા, મૃગ લĐન પાય; ગજપુરી નગરીના ધણી, કંચન વરણી છે કાય, ધનુષ ચાલીસ તસ દેહડી, લાખ વરસનું આય ॥ ૧ ॥
ચૈત્યવ દન-ત્રીજી ( રાયણ પગલાંનું. )
વિમલ્લંગરિવર સયલ અધહર વિકજન મન
For Private and Personal Use Only