________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
આપે। સદા સન્મતિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એહવા ગૌતમસ્વામી લબ્ધિ ભરીઆ,
૩૫
પ્રણમી શ્રીપ્રભુ વીરને પ્રથમમાં, માંગલ્યકારી સદા, ખીન્ન શ્રી ગુરૂ ગૌતમ ગણધરા, વન્દે ટળે આપદા;
ત્રીજા શ્રીસ્થલિભદ્રને પ્રણમીએ, કાશ્યા ધરે જે રહ્યા, મૂકી તેઢુના ભાગ યાગ ગ્રહીને, સ્વગે` પછીથી ગયા. ૩૬
હારાથી ન સમ અન્ય દીનના ઉદ્દારનારા પ્રભુ !, મારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ !; મુક્તિ મંગલ સ્થાન તાય મુજને ઈચ્છા ન લક્ષ્મી તણી, આપે સમ્યગ્ન શ્યામ જીવને તેા તૃપ્તિ થાયે ધણી, ૩૭
જે પ્રભુના અવતારથી અવનિમાં, શાન્તિ બધે વ્યાપતી, જે પ્રભુની સુપ્રસન્ન ને અમીભરી, દિષ્ટ દુ:ખો કાપતી; જે પ્રભુએ ભરયૌવને વ્રત ગ્રહી, ત્યાગી બધી અંગના, તે તારક જિનદેવના ચરણમાં, હાજો સદા વંદના. ૩૮
For Private and Personal Use Only